Skip to content
બુધવાર, નવેમ્બર 4, 2026 Ahmedabad 27°C

Breaking news

5,316 stories

મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતીનો પ્રારંભ, PM મોદીએ બ્લોગમાં આપ્યો સામાજિક સમાનતાનો સંદેશ

19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 11 એપ્રિલે જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ વર્ષ ખાસ મહત્વનું છે કારણ કે આજથી તેમની 200મી જન્મજયંતી ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે. https://twitter.com/ANI/status/2042802653928054820 વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

· 2 min read

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : ડ્રગ્સ કેસોની તપાસ મજબૂત બનાવવા અને કન્વિક્શન રેટ વધારવા AI ટૂલ લોન્ચ

ગુજરાતમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા રાજ્ય પોલીસ દ્વારા એક નવીન ટેક્નોલોજીકલ પહેલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યું છે, જે ડ્રગ્સ સંબંધિત…

· 3 min read

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત સક્રિય : ઊર્જા સુરક્ષા મજબૂત, ખાડી દેશો સાથે વધાર્યો સંપર્ક

વૈશ્વિક સ્તરે બદલાતા ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને Ministry of External Affairs (MEA) દ્વારા મહત્વપૂર્ણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે,…

· 3 min read

નડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના ૫૨ ઉમેદવારોનું શક્તિપ્રદર્શન

કેસરીયા માહોલ વચ્ચે ભાજપના તમામ ૧૩ વોર્ડના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે એકસાથે નામાંકન પત્ર રજૂ કર્યા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ આક્રમક…

· 2 min read

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારમાં નવા CM અંગે અટકળો તેજ

બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર એ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનએ તેમને શપથ લેવડાવી હતી. શપથ વિધિ પહેલા તેમણે જે.પી. નડ્ડા સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી…

· 3 min read

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભેર યોજાઈ ગયો શુભેચ્છા કાર્યક્રમ

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ ઉત્સાહભેર યોજાઈ ગયો. શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન થયું હતું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય કિશોરભાઈ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાઈ ગયો. કુમારી…

· 2 min read

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ : સીઝફાયર બાદ લેન્ડમાઈન્સનું નવું સંકટ, વૈશ્વિક તેલ સપ્લાય પર ખતરો

અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ (Ceasefire) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે તેવી આશા જાગી હતી, પરંતુ હવે અહીં લેન્ડમાઈન્સનું નવું જોખમ ઊભું થયું છે. ઈરાને જહાજોની સુરક્ષા માટે નવી નેવિગેશન એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં દરિયાના પેટાળમાં…

· 3 min read

ગુજરાત પોલીસનો સાયબર ક્રાઇમ સામે આક્રમક અભિગમ, DGP ડૉ. કે.એલ.એન રાવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક

ડિજિટલ યુગમાં વધતા સાયબર ફ્રોડ અને ઓનલાઈન ઠગાઈના બનાવોને રોકવા માટે ગુજરાત પોલીસ હવે વધુ આક્રમક અભિગમ અપનાવવા તૈયાર થઈ છે. ગાંધીનગરના પોલીસ ભવન ખાતે ડૉ. કે.એલ.એન રાવની અધ્યક્ષતામાં ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં…

· 3 min read

આસામ, કેરળ અને પુડુચેરીમાં જોરદાર મતદાન, સાંજે 5 વાગ્યા સુધી 86% સુધી પહોંચ્યો ટર્નઆઉટ

આજે આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ: આસામમાં 84.42% મતદાન પુડુચેરીમાં 86.92%…

· 3 min read

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી માટે તૈયારી તેજ, 34 સિનિયર અધિકારીઓ નિરીક્ષક તરીકે નિયુક્ત

ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, મુક્ત અને પારદર્શક રીતે યોજાય તે માટે આયોગે મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યભરમાં 34…

· 3 min read