Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

Breaking news

5,304 stories

FSSAIની મોટી કાર્યવાહી : Zandu અને Amway સહિતની કંપનીઓએ ખાદ્ય ઉત્પાદનો પરથી ‘100% Pure’ જેવા દાવા પાછા ખેંચ્યા

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ખાદ્ય અને પીણાંના ઉત્પાદનોના પેકેજિંગ તથા જાહેરાતોમાં કરવામાં આવતા ‘100% Pure’, ‘100% Natural’ અને તેના જેવા દાવાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. નિયમનકારી કાર્યવાહી બાદ Zandu Honey અને Amway India સહિત અનેક…

· 5 min read

₹13,041 કરોડના 4 રેલવે અને 1 હાઈવે પ્રોજેક્ટને મંજૂરી, બિહારથી પૂર્વ-દક્ષિણ ભારતની કનેક્ટિવિટી થશે મજબૂત

કેન્દ્રીય કેબિનેટે દેશની રેલ અને રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા માટે કુલ ₹13,041 કરોડના ચાર રેલવે અને એક હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા મહત્વના રેલ કોરિડોરની ક્ષમતા વધારવા, ટ્રાફિકની ભીડ ઘટાડવા, માલસામાનના પરિવહનને ઝડપી બનાવવા અને મુસાફરો…

· 6 min read

નવસારીના ઓંજલ બીચ પર મેગા ડિમોલિશન, આસારામ આશ્રમના કબજામાંથી 6,000 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ઓંજલ દરિયાકિનારે સરકારી જમીન પર થયેલા કથિત ગેરકાયદે દબાણ સામે જિલ્લા વહીવટી તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરી આસારામ આશ્રમ સાથે સંકળાયેલા દબાણમાંથી આશરે…

· 4 min read

CM ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસનો ત્રીજો દિવસ, માઈક્રોન અને ગૂગલની લીધી મુલાકાત

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમેરિકાની મુલાકાતે ગયેલા ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળના પ્રવાસનો ત્રીજો દિવસ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોકાણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યો. ગુજરાત ડેલિગેશને સેમિકન્ડક્ટર ક્ષેત્રની વૈશ્વિક કંપની Micron Technology અને ટેક્નોલોજી દિગ્ગજ ગૂગલની મુલાકાત…

· 7 min read

‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે સામાન્ય મીઠાઈઓનું વેચાણ, CCPAએ Amazon પર ₹1 લાખનો દંડ ફટકાર્યો

ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોન સામે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ મોટી કાર્યવાહી કરી છે. એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના પ્લેટફોર્મ પર સામાન્ય રીતે ઉત્પાદિત મીઠાઈઓને ‘Shri Ram Mandir Ayodhya Prasad’ તરીકે લિસ્ટ કરીને વેચાણ કરવાની મંજૂરી આપવા બદલ કંપની…

· 6 min read

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : માઈક્રોનના સાણંદ પ્લાન્ટને 12 કલાકની શિફ્ટની મંજૂરી, સપ્તાહમાં કામ 48 કલાક જ રહેશે

ગુજરાતને ભારતના અગ્રણી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સાણંદ સ્થિત પ્લાન્ટમાં 12 કલાકની કામકાજની શિફ્ટ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ગુજરાતમાં…

· 7 min read

ત્રણ જિલ્લાના ત્રિભેટે વાત્રક નદીના કિનારે બિરાજમાન ઐતિહાસિક અને પૌરાણિક કપડવંજનું શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર

કપડવંજથી આશરે 17 કિલોમીટર દૂર, ત્રણ જિલ્લાઓના ત્રિભેટે અને વાત્રક નદીના રમણીય કિનારે આવેલું શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતું પ્રાચીન તીર્થસ્થાન છે. ગીચ વનરાજી, વાત્રક નદીનું મનોહર સૌંદર્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર…

· 6 min read

GSRTCનો દૈનિક મુસાફરો માટે મોટો નિર્ણય, માસિક અને ત્રિમાસિક પાસમાં હવે 50% સુધી ભાડા રાહત

ગુજરાતમાં એસ.ટી. બસ દ્વારા રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દૈનિક મુસાફર પાસ યોજનામાં ફેરફાર કરીને મુસાફરોને મળતી ભાડા રાહત વધારીને 50 ટકા સુધી કરવામાં આવી…

· 3 min read

26/11 મુંબઈ હુમલાના હાફિઝ સઈદ-લકવી સહિત 6 પાકિસ્તાની આરોપીઓ પર ભારતમાં ચાલશે ‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા’, જાણો BNSS કલમ 356 શું છે?

મુંબઈના 26/11 આતંકી હુમલાને લગભગ 18 વર્ષ થવા આવ્યા છે, પરંતુ હુમલાના કાવતરામાં આરોપી બનાવાયેલા પાકિસ્તાન સ્થિત મુખ્ય હેન્ડલર્સ હજુ સુધી ભારતીય કોર્ટ સમક્ષ હાજર થયા નથી. હવે આ લાંબા સમયથી અટવાયેલી ન્યાયિક પ્રક્રિયાને આગળ વધારવા માટે મુંબઈ પોલીસે મહત્વપૂર્ણ…

· 9 min read

સાબરકાંઠા કોંગ્રેસના નવા કાર્યાલયમાં સત્યનારાયણ કથા રખાતા મુસ્લિમ અગ્રણીઓને બળતરા, જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ

સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા મોતીપુરા ખાતે મંગળવાર, 18 ઑગસ્ટ 2026ના રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા અને પ્રસાદનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કેટલાક મુસ્લિમ આગેવાનોએ આ કાર્યક્રમ સામે નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસના બહિષ્કારની અપીલ કરતી પત્રિકા…

· 4 min read