Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026

Breaking news

5,304 stories

દિલ્હી જળ બોર્ડ STP ટેન્ડર કેસમાં સત્યેન્દ્ર જૈન સહિત 6ની ધરપકડ, ACBનો ₹1.52 કરોડની મની ટ્રેઇલનો દાવો

દિલ્હી જળ બોર્ડ (DJB)ના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના અપગ્રેડેશન અને ક્ષમતા વધારવાના ટેન્ડરોમાં થયેલી કથિત ગેરરીતિઓના મામલે દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત કુલ…

· 6 min read

J&Kમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓની હાજરીનો વ્યાપ વધ્યો : 16 જિલ્લાઓમાં 8,160 લોકો નોંધાયા, સુરક્ષા એજન્સીઓ સતર્ક

જમ્મુ-કાશ્મીરમાં નોંધાયેલા રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોની કુલ સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં બહુ મોટો ઉછાળો નોંધાયો નથી, પરંતુ તેમની ભૌગોલિક હાજરીનો વિસ્તાર નોંધપાત્ર રીતે વધ્યો છે. એક સમયે મુખ્યત્વે જમ્મુ અને સાંબા સુધી મર્યાદિત રહેલા આવા લોકો હવે જમ્મુ તથા કાશ્મીર…

· 6 min read

રાજકોટ-મોરબીમાં ઇન્કમટેક્સના મેગા દરોડા, વિદેશી રોકાણ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પર ITની નજર

રાજકોટ અને મોરબી શહેરમાં આજે સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં 7 સ્થળો અને મોરબીમાં 4 સ્થળો મળીને કુલ 11 સ્થળોએ આયકર વિભાગની અલગ-અલગ ટીમોએ એકસાથે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અચાનક…

· 4 min read

ખેડા જિલ્લાના તમામ સરકારી કર્મયોગીઓ માટે હેલ્મેટ ફરજિયાત – કલેક્ટર

ખેડા કલેકટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમીટી (DRSC)ની બેઠકનું જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઓગષ્ટ-૨૦૨૬ રોડ સેફટી બાબતો પર મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. ચોમાસાની સિઝન દરમિયાન પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાના મહત્વના જાહેર…

· 3 min read

AAPના ‘ની રિપ્લેસમેન્ટ લાભાર્થી’ પર વિવાદ : ભગવંત માન સામે ભાંગડા કરનારા 5માંથી એકનો દાવો—‘મારી ઘૂંટણની સર્જરી જ નથી થઈ’

પંજાબના ફિરોઝપુરમાં 15 ઑગસ્ટે મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમની એક ઝાંખીને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં પાંચ વૃદ્ધોને ઘૂંટણ બદલવાની સર્જરી (Knee Replacement)નો લાભ મેળવનારા લોકો તરીકે રજૂ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ લોકોનો ભાંગડા…

· 4 min read

CJPની સંસદ કૂચ ગેરકાયદેસર હતી, ‘ભીડ હિંસક બન્યા બાદ જ બળપ્રયોગ કરવો પડ્યો’ : દિલ્હી પોલીસ

20 જુલાઈના CJP પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં પોતાનો વિગતવાર પક્ષ રજૂ કર્યો છે. પોલીસનું કહેવું છે કે આશરે 30 હજાર લોકોની ભીડે કોઈ મંજૂરી વિના સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો…

· 6 min read

મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ

મહારાષ્ટ્રમાં ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ (Maharashtra Freedom of Religion Act, 2026) આગામી 28 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે આ અંગે સત્તાવાર અધિસૂચના જારી કરી છે. નવા કાયદા હેઠળ બળજબરી, છેતરપિંડી, ખોટી રજૂઆત, પ્રલોભન અથવા અન્ય ગેરકાયદેસર માધ્યમથી…

· 6 min read

પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાણામંત્રી તથા ગૃહમંત્રી પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ અંગેના નિવેદનને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી આપેલા સંબોધન બાદ ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાને ‘દિમાગી નક્સલ’ ગણાવતા…

· 4 min read

વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય

પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે મકાનોને થયેલા નુકસાન બાદ અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ મકાન સહાયના ચેક અર્પણ કર્યા હતા અને સરકાર તેમની…

· 2 min read

કોણ છે તરુણ ચુઘ? 9 વર્ષની ઉંમરે RSS સાથે જોડાયા, હવે BJPએ સોંપી ગુજરાતની મહત્વપૂર્ણ જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર કરતાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘને ગુજરાત ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત માટે નવા પ્રભારીઓની જાહેરાત કરી છે. ગુજરાતની જવાબદારી તરુણ ચુઘને સોંપવામાં…

· 5 min read