Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

Breaking news

5,314 stories

ઇન્ડિગો પર કેન્દ્રની કાર્યવાહી : 4 સભ્યોની કમિટી બેસાડી, કારણો અંગે થશે તપાસ

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબ થવાથી સર્જાયેલી વ્યાપક અસ્તવ્યસ્ત પરિસ્થિતિ પર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે “કોઈ અમારા પર દબાણ…

· 2 min read

સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના

મહાનુભાવોને સરદાર સાહેબની પ્રતિકૃતિ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉમળકાભેર આવકાર આપતા જિલ્લાના અગ્રણીઓ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર @ 150 યુનિટી માર્ચને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા નગર તરફ પ્રયાણ કર્યું…

· 2 min read

તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઈટાલિયા પર હવે ખુદ જૂતું ફેંકાયું, સભામાં અફરાતફરી મચી

જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા દરમિયાન થયેલી ઘટનાએ રાજકીય માહોલમાં ચકચાર મચાવી છે, જ્યાં પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર સભા વચ્ચે જ એક અજાણ્યા વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. ગોપાલ ઈટાલિયા સ્ટેજ પર ઉભા રહીને ભાષણ કરી રહ્યા હતા…

· 2 min read

ઇન્ડિગો સંકટ પર કેન્દ્રનો ઉચ્ચ સ્તરીય તપાસ આદેશ, 72 કલાકમાં સ્થિતિ સામાન્ય થવાની આશા

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે પાયલોટ્સની અછત અને ફ્લાઈટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL)ના ખોટા અમલને કારણે ફ્લાઈટ શિડ્યૂલોમાં વ્યાપક બગાડ સર્જાયો છે. ઇન્ડિગોને સામાન્ય કામગીરી માટે 2,422 પાયલોટની જરૂર…

· 3 min read

પાન-મસાલા અને સિગારેટ પર વધારાનો ટેક્સ, લોકસભામાં બિલ પાસ

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બે મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા બાદ, ‘સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર’ બિલને વ્યાપક ચર્ચાઓ પછી અંતે પસાર કરવામાં આવ્યું. આ બિલ હવે રાજ્યસભામાં પારિત થયા પછી કાયદો બનશે અને તે હાલમાં તમાકુ તથા પાન-મસાલા પર લાગુ…

· 3 min read

આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’ નો શુભારંભ

અમદાવાદ, શુક્રવાર: ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ (જીએમડીસી ગ્રાઉન્ડ), અમદાવાદ ખાતે આજે 'સ્વદેશોત્સવ ૨૦૨૫' નો ભવ્ય પ્રારંભ થયો, જે સ્વદેશી ઉત્પાદનો, MSME, સ્ટાર્ટઅપ્સ અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખનું સૌથી મોટું પ્રદર્શન છે. આ પાંચ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન ભારતના કેન્દ્રીય…

· 2 min read

ભારત-રશિયા વચ્ચે 7 મહત્વના કરારો, પ્રવાસીઓ માટે 30 દિવસનું ફ્રી વિઝા સુવિધા

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારત-રશિયા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે 7 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હોવાનું જાહેર કર્યું. આ કરારો…

· 4 min read

દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની વધુ એક સિદ્ધિ, માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા…

· 4 min read

મદ્રાસ હાઈકોર્ટનો તિરુપ્પરંકુંદ્રમ મંદિર પર સખત રોષ, દીપ પ્રગટાવવાનો આદેશ અવગણાયો

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે બુધવારે તીખા શબ્દોમાં અદાલતી તિરસ્કારની કામગીરીના આદેશ જારી કર્યા હતા. સોમવારે અદાલતે મંદિરના વહીટકર્તાઓને તિરૂપ્પરંકુંદમ પહાડી પર આવેલા વિવાદાસ્પદ દીપસ્તંભ ખાતે કાર્તિકેય તહેવાર નિમીત્તે દીપ પ્રકટાવવા આદેશ આપ્યા હતા. તે આદેશનું મંદિર વહીવટીતંત્રે પાલન ના કર્યું…

· 2 min read

ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે શોપિંગ ફેસ્ટિવલનું લોકાર્પણ કરશે. આ વખતે શોપિંગ ફેસ્ટિવ 16 જાન્યુઆરી એટલે કે 45 દિવસ ચાલશે. ખરીદી સુધી માટે 6 સ્થળ અને 12 હોટ સ્પોટ ઝોન બનાવાયા છે તેમજ 8 હજાર વેપારી જોડાયા છે. ખરીદી પર…

· 3 min read