click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઇન્ડિગો પર કેન્દ્રની કાર્યવાહી : 4 સભ્યોની કમિટી બેસાડી, કારણો અંગે થશે તપાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઇન્ડિગો પર કેન્દ્રની કાર્યવાહી : 4 સભ્યોની કમિટી બેસાડી, કારણો અંગે થશે તપાસ
Gujarat

ઇન્ડિગો પર કેન્દ્રની કાર્યવાહી : 4 સભ્યોની કમિટી બેસાડી, કારણો અંગે થશે તપાસ

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની વ્યાપક ફ્લાઇટ્સ રદ થવા અને વિલંબના કારણે સર્જાયેલી મુશ્કેલી પર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટ કહ્યું છે કે ‘કોઈ અમારા પર દબાણ કરી શકશે નહીં’ અને જે કોઈ જવાબદાર હશે તેની સામે સખત પગલાં લેવામાં આવશે.

Last updated: 2025/12/06 at 12:15 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબ થવાથી સર્જાયેલી વ્યાપક અસ્તવ્યસ્ત પરિસ્થિતિ પર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે “કોઈ અમારા પર દબાણ કરી શકશે નહીં” અને જે કોઈ આ સંકટ માટે જવાબદાર છે, તેને સખત પરિણામો ભોગવવાનો સમય આવી ગયો છે.

મંત્રીએ જણાવ્યું કે મુસાફરોને પહોંચી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. DGCAએ પરિસ્થિતિની સંપૂર્ણ અને નિષ્પક્ષ સમીક્ષા માટે 4 સભ્યોની ઉચ્ચ-સ્તરીય કમિટી બનાવવામાં આવી છે, જે પાયલોટ્સની અછત, FDTL નિયમોના અમલીકરણમાં ખામીઓ અને એરલાઇનના ઓપરેશનલ પ્લાનિંગમાં થયેલી ભૂલો જેવા તમામ પાસાંઓની વિગતો સાથે તપાસ કરશે.

કમિટી જવાબદારી નક્કી કરવાથી લઈને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટેની ભલામણો પણ કરશે. તાત્કાલિક નિયંત્રણ મેળવવાના ભાગરૂપે DGCAએ FDTLના કેટલાક આદેશોને થોડા સમય માટે મુલતવી રાખ્યા છે, જેથી ફ્લાઇટ શેડ્યૂલ સ્થિર બની શકે, પરંતુ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે હવાઈ સલામતી સાથે કોઈ સમાધાન નહીં થાય.

ઇન્ડિગોને ઑપરેશન્સ તરત જ સામાન્ય કરવા અને મુસાફરોને રાહત મળે તેવા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ઘટનાથી એર ટિકિટના ભાડામાં થયેલા વધારાને લઈ મુસાફરોમાં ઊભી થયેલી નારાજગી અને ટ્રાવેલ પ્લાનમાં થયેલી અસ્તવ્યસ્તીને ગંભીરતાથી લઈ સરકારે સમગ્ર મામલે જવાબદારી નિર્ધારિત કરવા દિશા આપતા કડક વલણનું સંકેત આપ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, Breaking news, CM Gujarat, DGCA, FDTL, gujarat, indigo, IndiGo flight, latest news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, Union Aviation Minister Rammohan Naidu, ઇન્ડિગો, ઇન્ડિગો એરલાઇન્સે, ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ, એરલાઇન ઇન્ડિગો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 6, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના
Next Article સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?