Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

Breaking news

5,314 stories

EDની મેગા રેડ : 40 સ્થળોએ દરોડા પાડ્યા, કરોડોની કેશ અને દાગીના જપ્ત

પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ઇનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 નવેમ્બરના રોજ કરવામાં આવેલી રેડને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક ગણવામાં આવી રહી છે. 100થી વધુ અધિકારીઓની ટીમે સવારના લગભગ 6 વાગ્યે એકસાથે 40થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ…

· 3 min read

ગુજરાતમાં મોદી સરકારે ₹19,919 કરોડના ચાર મુખ્ય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને ધ્યાને રાખીને એક જ દિવસે કુલ ₹19,919 કરોડના ચાર મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. આ નિર્ણયો મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો માટે ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તે રેલવે, મેટ્રો અને હાઈ-ટેક…

· 3 min read

11 દિવસની ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદથી પ્રારંભ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદ ખાતે આજે ભવ્ય પ્રારંભ થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની જન્મભૂમિ કરમસદની પવિત્ર ધરતી પરથી આ ઐતિહાસિક પદયાત્રાનો શુભારંભ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર…

· 3 min read

T20 વર્લ્ડ કપનું ભારતીય ટીમનું શેડ્યૂલ જુઓ, એક મેચ અમદાવાદમાં રમાશે

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026નો શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર થઈ ગયો છે અને આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 20 ટીમો ભાગ લેશે, જેમાં ઈટલી પહેલીવાર કોઈપણ ક્રિકેટ વર્લ્ડકપમાં એન્ટ્રી કરશે. આ ટૂર્નામેન્ટનું આયોજન ભારત…

· 2 min read

જેલમાં કેદ ઈમરાન ખાન અંગે શંકાના વાદળ ઘેરાયાં, પરિજનોને 3 અઠવાડિયાથી મળવા ન દીધા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે અને તેમની સલામતી અને સ્વાસ્થ્યને લઇને અનેક અફવાઓ દેશમાં ચાલી રહી છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તેમની ત્રણ બહેનો—અલીમા ખાન, ડૉ. ઉઝમા ખાન અને નૌરીન—જેલમાં જઈને તેમને મળવા માં આવી…

· 2 min read

દેશભરમાં 2 કરોડ આધાર નંબર નિષ્ક્રિય : UIDAIએ જાહેર કરી મુખ્ય માહિતી

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ સંકળાયેલી એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી અંગે માહિતી આપી છે. UIDAI મુજબ, દેશભરમાં કુલ બે કરોડ જેટલા મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ આધાર કાર્ડના…

· 3 min read

ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ અને મરણના દાખલામાં નામ સુધારાની પ્રક્રિયા સરળ બનાવવા માટે મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા 26 નવેમ્બરના રોજ મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. આ નવા નિયમો ખાસ કરીને છૂટાછેડા લીધેલા માતા-પિતા, સિંગલ પેરેન્ટ્સ, અટક…

· 3 min read

મુંબઈમાં મા કાળીની મૂર્તિને મધર મેરીનું રૂપ અપાતાં વિવાદ, પોલીસે નોંધી FIR

મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક અનોખી અને વિવાદાસ્પદ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. અહીં અનિક ગામની હિંદુ સ્મશાન ભૂમિમાં આવેલ કાલી માતાના મંદિરમાં 22 નવેમ્બરના રોજ કાલી માતાની મૂર્તિને ખ્રિસ્તી પંથની મધર મેરી જેવા રૂપમાં સજાવી દેવામાં આવી હતી. મૂર્તિનું મુખ…

· 2 min read

પહલગામ હુમલા બાદ આપત્તિજનક પોસ્ટ મામલે ભોજપુરી ગાયક નેહા સિંઘ રાઠોડ પર ધરપકડની લટકતી તલવાર, શોધી રહી છે પોલીસ

ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ લખનૌ પોલીસે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા પછી નેહાએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી હતી, જેને સુરક્ષા એજન્સીઓએ રાષ્ટ્રીય અખંડિતતા, સામુદાયિક સદ્ભાવ અને દેશની સુરક્ષા માટે જોખમી ગણાવી…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટ કેસ : સુસાઇડ બોમ્બરને આશરો આપનાર શોએબ ફરીદાબાદથી ઝડપાયો

એનઆઇએએ 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ ધડાકા કેસમાં તપાસને વધુ ગતિ આપતાં વધુ એક મહત્વપૂર્ણ આરોપી શોએબની ધરપકડ કરી છે. શોએબ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના ધૌજ વિસ્તારનો રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી…

· 2 min read