click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પહલગામ હુમલા બાદ આપત્તિજનક પોસ્ટ મામલે ભોજપુરી ગાયક નેહા સિંઘ રાઠોડ પર ધરપકડની લટકતી તલવાર, શોધી રહી છે પોલીસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પહલગામ હુમલા બાદ આપત્તિજનક પોસ્ટ મામલે ભોજપુરી ગાયક નેહા સિંઘ રાઠોડ પર ધરપકડની લટકતી તલવાર, શોધી રહી છે પોલીસ
Gujarat

પહલગામ હુમલા બાદ આપત્તિજનક પોસ્ટ મામલે ભોજપુરી ગાયક નેહા સિંઘ રાઠોડ પર ધરપકડની લટકતી તલવાર, શોધી રહી છે પોલીસ

ભોજપુરી ગાયિકા નેહા સિંઘ રાઠોડ વિરુદ્ધ લખનૌ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પછી તેણે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય અખંડિતા પર પ્રશ્ન ઉભા કરનારી પોસ્ટ કરી હતી જે મામલે તેની વિરુદ્ધ FIR નોંધાઈ હતી.

Last updated: 2025/11/26 at 3:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ લખનૌ પોલીસે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા પછી નેહાએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી હતી, જેને સુરક્ષા એજન્સીઓએ રાષ્ટ્રીય અખંડિતતા, સામુદાયિક સદ્ભાવ અને દેશની સુરક્ષા માટે જોખમી ગણાવી હતી. આ પોસ્ટ વાયરલ થતા જ 27 એપ્રિલ 2025ના રોજ લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં અભય પ્રતિાપ સિંહની ફરિયાદને આધારે તેના વિરુદ્ધ FIR નોંધાઈ હતી.

આ FIRમાં આઈપીસીની ગંભીર કલમો ઉમેરવામાં આવી હતી—જેમાં સામુદાયિક દુશ્મની ફેલાવવી, રાષ્ટ્રની સર્વભૌમતા અને અખંડિતતાને જોખમમાં મૂકે તેવી માહિતી પ્રસારિત કરવી, તેમજ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ સામેલ છે. નેહાએ આ FIR રદ્દ કરવા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચ (ન્યાયાધીશ J.K. મહેશ્વરી અને વિજય બિશ્નોઈ)એ તેની અરજી ફગાવીને ટ્રાયલનો સામનો કરવાનો આદેશ આપ્યો હતો.

પોલીસે નેહાને નોટિસ મોકલી નિવેદન આપવા બોલાવ્યું, પણ તેણે બીમારીનું કારણ બતાવી હાજર થવાનું ટાળ્યું. ત્યારબાદ તેણે અલ્હાબાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, જે હાઈકોર્ટે પણ ફગાવી દીધી, કારણ કે નેહા પોલીસ સમક્ષ હાજર ન હતી અને તપાસમાં સહકાર આપતી ન હતી. હાઇકોર્ટના નિર્ણય બાદ નેહાને કોઇ સુરક્ષા (protection from arrest) મળી નથી.

આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખનૌ પોલીસે હવે વિશેષ ધરપકડ ટીમનું ગઠન કર્યું છે. આ ટીમ નેહાના સંભવિત ઠેકાણાઓ, મિત્રો અને સગાઓના ઘર સુધી પહોંચી રહી છે. પોલીસની તપાસમાં આ પણ સામે આવ્યું છે કે નેહા સતત પોતાનું લોકેશન બદલી રહી છે, જેથી પોલીસે તેની ડિજિટલ ટ્રેકિંગ વધુ કડક બનાવી છે.

પોલીસનું કહેવું છે કે આવા નિવેદન અને પોસ્ટ આતંકી સંગઠનો દ્વારા દુરુપયોગ થઈ શકે છે, જે દેશની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય છબી માટે જોખમરૂપ બની શકે છે. આ કારણે જ સમગ્ર મામલાને સંવેદનશીલ ગણાવી પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhojpuri singer, Bhojpuri singer Neha Singh Rathore, Breaking news, CM Gujarat, FIR, gujarat, gujarati news, jammu and kahsmir, Neha Singh Rathore, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Pahalgam attack, Pahalgam attack news, Pahalgam Terrorist Attack, pm modi, Politics, topnews, topnewschannelinindia, આતંકી સંગઠનો, જમ્મુ-કાશ્મીર, પહલગામ આતંકી હુમલા, ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડ, લખનૌ પોલીસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી બ્લાસ્ટ કેસ : સુસાઇડ બોમ્બરને આશરો આપનાર શોએબ ફરીદાબાદથી ઝડપાયો
Next Article મુંબઈમાં મા કાળીની મૂર્તિને મધર મેરીનું રૂપ અપાતાં વિવાદ, પોલીસે નોંધી FIR

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?