Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

Breaking news

5,314 stories

ભારતીયોને મળશે હાઈટેક ઈ-પાસપોર્ટ, જાણો તેના સિક્યુરિટી ફીચર્સ

ભારત સરકાર હવે આગામી પેઢીના અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ (ઈ-પાસપોર્ટ) લોન્ચ કરી રહી છે, જે પરંપરાગત પાસપોર્ટ કરતાં વધુ સુરક્ષિત, મજબૂત અને ત્વરિત મુસાફરી અનુભવ આપશે. ‘પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0’ હેઠળ શરૂ થતું આ નવું મોડલ RFID ચિપ (રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન)…

· 2 min read

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ક્લાઉડફ્લેર દુનિયાભરમાં થયું ડાઉન

એલોન મસ્કની માલિકી ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) અને વૈશ્વિક ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતા ક્લાઉડફ્લેરએ મંગળવાર સાંજે વિશ્વભરમાં મોટી તકનિકી ખામી (આઉટેજ) નોંધાવી. અંદાજે સાંજે 5 વાગ્યાની આસપાસ બંને પ્લેટફોર્મ અચાનક ડાઉન થઈ ગયા, જેના કારણે કરોડો યુઝર્સને સેવા…

· 2 min read

નક્સલી કમાન્ડર હિડમાનો અંત : સુરક્ષા દળોની મોટી સફળતા

મોદી સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો પૂર્ણ અંત લાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્યની દિશામાં સુરક્ષા દળોને સતત મોટી સફળતાઓ મળી રહી છે. તાજેતરમાં નક્સલવાદીઓના સૌથી ખતરનાક, ટોચના અને અંતિમ મોટા કમાન્ડર માનાતા માડવી હિડમાને એનકાઉન્ટરમાં…

· 3 min read

રનવે પર ઉતરતા જ આગનો ગોળો બન્યું વિમાન, લોકો બારીમાંથી કુદ્યા

કોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક ગંભીર વિમાન અકસ્માત બન્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો મુજબ, વિમાન રનવે પર ઉતરતા જ તેનો પાછળનો ભાગ ભભૂકી ઉઠ્યો અને થોડા જ ક્ષણોમાં આખું પ્લેન અગ્નિગોળામાં ફેરવાઈ ગયું.…

· 2 min read

ચૂંટણી પહેલાં આસામમાં SSR યોજવાનો ચૂંટણી પંચનો આદેશ, SIRથી કેવી રીતે અલગ તે સમજો

ચૂંટણી પંચે આસામમાં 1 જાન્યુઆરી 2026થી વૉટર યાદી વિશેષ સુધારણા (Special Revision of Electoral Roll) શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સુધારણા 2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં પૂર્ણ થઈ જશે અને તેની અંતિમ યાદી 10 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થશે. આ…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ આતંકી ઉમર નબીનો વિડિયો વાયરલ : સ્યુસાઇડ બોમ્બિંગને ‘ઇસ્લામમાં શહાદત’ ગણાવતો દેખાયો

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટનો મુખ્ય આરોપી ઉમર નબી ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે તેનો એક નવો ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં ઉમર અંગ્રેજીમાં વાત કરે છે અને આત્મઘાતી બોમ્બ ધમાકાઓને ‘સ્યુસાઇડ બૉમ્બિંગ’ નહીં…

· 2 min read

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક અકસ્માત બન્યો, જેમાં ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી અને તેમાં સવાર ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. એમ્બ્યુલન્સ મહીસાગરના લુણાવાડા તાલુકાના રહેવાસી જીગ્નેશભાઈ મોચીના માત્ર એક દિવસના નવજાત…

· 2 min read

સ્વતંત્રતા પહેલાં ભાવનગરમાં સ્વનિર્ભર સમાજ માટે શરૂ થયેલ સીવણ વર્ગ

સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં ત્યારથી સીવણ તાલીમ આપી બહેનો સ્વનિર્ભર થઈ રહેલ છે. મહાત્મા ગાંધીજીનાં તત્કાલીન સ્વદેશી…

· 4 min read

શેખ હસીનાને ફાંસીના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં હિંસા – દેશભરમાં આગજની અને અફરાતફરી

બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ‘કંગારૂ કોર્ટે’ ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવતા દેશમાં વિનાશક હિંસા, અફરાતફરી અને રાજકીય તણાવ ફાટી નીકળ્યો છે. આ ચુકાદા બાદ રાતભર દેશભરમાં આગજની, ગોળીબાર, અથડામણો અને પોલીસ સાથેના સંઘર્ષોની ઘટનાઓ બની રહી છે. અત્યાર સુધી બે…

· 3 min read

સેન્સેક્સ 190 પોઈન્ટ ગગડી ગયો છે, નિફ્ટી 25,950 થી નીચે

આજે ભારતીય શેરબજારમાં રિયલ્ટી અને મેટલ ક્ષેત્રના શેરો મોટાં દબાણ હેઠળ ટ્રેડ કરી રહ્યા છે. બંને ક્ષેત્રોના મુખ્ય સૂચકાંકો લગભગ 1% ની ક્ષતિ સાથે ઘટ્યા છે, જેમાં હિન્દુસ્તાન ઝિંક અને સેલ ફ્યુચર્સ ટોચના નુકસાનકર્તાઓમાં છે, બંનેમાં લગભગ 2% નો ઘટાડો…

· 4 min read