Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

Breaking news

5,314 stories

દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાત DGPનો આદેશ, રાષ્ટ્રવિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એક મહત્વપૂર્ણ અને કડક આદેશ પ્રગટ કર્યો છે, જેના હેતુ રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા વ્યક્તિઓ પર ઝડપી અને અસરકારક નજર રાખવી છે. 17 નવેમ્બર 2025ના રોજ સ્ટેટ પોલીસ વડાએ રાજ્યના તમામ…

· 2 min read

ફાંસીના ચુકાદા પર શેખ હસીના આક્રમક પ્રતિક્રિયા, કટ્ટરપંથી સરકારની પક્ષપાતી કોર્ટનો આક્ષેપ

બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પહેલાં વડાપ્રધાન રહે ચૂક્યા શેખ હસીનાને “માનવતા વિરુદ્ધ ગુનાઓ” માટે ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ, દેશભરમાં ફરીથી તોફાન ભરેલું માહોલ સર્જાયો છે. છેવટે, ઢાકામાં અનેક સમર્થકો રસ્તાઓ પર ઉતરી પડ્યા છે અને બળજબરીનું વિરોધ-પ્રદર્શન…

· 3 min read

લાલુ પરિવાર વિખેરાયો : તેજ પ્રતાપ-રોહિણીએ તોડ્યા સંબંધ, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું

લાલુ પ્રસાદ યાદવનો પરિવાર, જે બિહારની રાજનીતિમાં દાયકાઓથી શક્તિ અને એકતાનું પ્રતિક માનવામાં આવતો હતો, હવે ગંભીર વિખવાદ અને તણાવની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ વિખવાદની શરૂઆત જૂના કુટુંબીય મતભેદોથી થઈ હતી, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં તે પરિવારના દરેક…

· 3 min read

ડેડીયાપાડા : PM મોદીની હાજરીમાં 15 નવેમ્બરનો ઐતિહાસિક રાષ્ટ્રીય કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને સમર્પિત આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાબીજેપી સંગઠનએ ઉત્કૃષ્ટ આયોજન તથા સંગઠન શક્તિનું દેશને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. કાર્યક્રમના આયોજનમાં નર્મદા જિલ્લા ભાજપ સંગઠન, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ તથા સમગ્ર જિલ્લા…

· 2 min read

ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર, આર્મી ચીફની ચેતવણી

દિલ્લીમાં યોજાયેલા ડિફેન્સ ડાયલોગ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની સુરક્ષા ક્ષમતા, પાકિસ્તાન અને આતંકવાદી ખતરાઓ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટ અને કડક નિવેદનો આપ્યા. તેમણે ખાસ કરીને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું…

· 3 min read

શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી, માનવતા વિરુદ્ધના ગુનાઓનો દોષિત

શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષીત જાહેર કર્યા છે. તેમના ઉપર માનવતા વિરુદ્ધ ગુનાના 5 આરોપ છે. આમાં સૌથી નોંધપાત્ર હત્યા, ગુના અટકાવવામાં નિષ્ફળતા અને માનવતા વિરુદ્ધના ગુનાઓ છે. મીડિયા…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ બાદ કોડીનાર દરગાહમાંથી ઘાતક હથિયારો જપ્ત, મુંજાવરની ધરપકડ

દિલ્લી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં શરૂ કરાયેલ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા વિસ્તારમાં આવેલી હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી ફરસા, છરા અને તલવારો સહિતના ઘાતક હથિયારો મળ્યા હોવાનો ખુલાસો થયો છે,…

· 3 min read

પ્રથમ વિકેન્ડમાં 50 હજારથી વધુ લોકો અભિવ્યક્તિમાં ઉમટ્યાં, સાહિત્ય-નૃત્યનો અનોખો સંગમ

ટોરેન્ટ ગ્રુપ સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની અનોખી પહેલ ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’એ આ વર્ષે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. પ્રોજેક્ટના ત્રણેય સ્થળોએ પહેલો વિકએન્ડ જ 50,000થી વધુ લોકોએ મુલાકાત લઈને સંગીત, નાટ્યકલા, નૃત્ય, સાહિત્ય, અને વિઝ્યુઅલ…

· 3 min read

બિહારમાં નવી સરકાર રચવાની કવાયત, નીતિશ કુમારે રાજીનામું આપ્યું

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર રચવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો જીત્યા બાદ એનડીએ હવે 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નવા શપથગ્રહણ સમારોહનું આયોજન કરી રહ્યું છે. આ…

· 2 min read

કર્ણાટકમાં RSSનું પથસંચલન યોજાયું, કોંગ્રેસના પ્રયત્નો નિષ્ફળ

કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા RSSના પથસંચલનનો મુદ્દો અંતે પૂર્ણ થયો છે. રાજ્યની કોંગ્રેસ સરકારે આ કાર્યક્રમને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, રવિવાર, 16 નવેમ્બરના રોજ કલબુર્ગીના ચિત્તાપુર વિસ્તારમાં આ પથસંચલન સફળતાપૂર્વક યોજાયું. તાજેતરમાં કર્ણાટક હાઈકોર્ટએ આ પથસંચલન માટે…

· 2 min read