Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

Breaking news

5,314 stories

બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર, PM મોદી રહેશે હાજર

2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે 20 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ ભવ્ય સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે.…

· 2 min read

ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ

પાટનગર ગાંધીનગરને દબાણમુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે પાટનગર યોજના વિભાગ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિશાળ સ્તરે મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેથાપુર વિસ્તારમાં સરકારી માલિકીની જમીન પર વર્ષોથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા મકાન, ઝૂંપડાં અને દબાણો…

· 2 min read

સાઉદી અરબમાં ગમખ્વાર બસ અકસ્માત, 42 ભારતીયના મોતની આશંકા

સાઉદી અરબમાં એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. એક ટેન્કર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થયા બાદ 42 ભારતીયોના મોતની આશંકા છે. આ બસ મક્કાથી મદીના તરફ જતી હતી. આ અકસ્માતનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની પહેલી ધરપકડ, ઉમરનો સહયોગી અને કારનો માલિક આમિર રાશિદ ઝડપાયો

દિલ્હી બ્લાસ્ટ ઘટનાને લઈને હવે એજન્સી વધુ સક્રિય થઈ ચૂકી છે. આ ઘટના મામલે NIAએ પહેલી ધરપકડ પણ કરી લીધી છે. એજન્સીએ ફિદાયીન આતંકી ઉમર નબીના સહયોગી આમિર રાશિદ અલીની ધરપકડ કરી છે. બ્લાસ્ટ થયેલી કાર હ્યુન્ડાઈ i20 તેના નામ…

· 2 min read

સેન્સેક્સ 225 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25950 ની ઉપર, ટાટા મોટર્સના પીવી શેર 5% ઘટ્યા

ભારતના તેલ મંત્રીએ જણાવ્યું કે અમેરિકા સાથે વર્ષ 2026 માટે 2.2 એમટીપીએ એલપિજિ આયાત કરવા માટે એક વર્ષનો કરાર કરવામાં આવ્યો છે, જેમાં પીએસયૂ તેલ કંપનીઓએ અમેરિકાના ગલ્ફ કોસ્ટથી આયાત માટે હસ્તાક્ષર કર્યા છે. બીજી તરફ, વૈશ્વિક બજારમાં સોનાના ભાવ…

· 3 min read

‘બિહાર પરિણામ જોઈ મારી હાલત પર દુઃખ ઓછું થાય છે’ : NDAની જીત પર જમ્મુ-કાશ્મીરના સીએમ અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિહાર ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે NDAની ઐતિહાસિક જીત અને નીતિશ કુમારની 10મી વાર સત્તા પર વાપસી તેમને પોતાના રાજ્યની સ્થિતિ અંગે થતું દુઃખ થોડું ઓછું કરે છે. બડગામમાં ચૂંટણી ટકરાવાળી બનવાની તેમને પહેલેથી…

· 2 min read

અલ ફલાહ યુનિવર્સિટી સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ દરમ્યાન અલ ફલાહ યુનિવર્સિટી ફરી એકવાર કાયદાકીય તપાસના કટઘરામાં આવી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે UGCની ફરિયાદના આધારે યુનિવર્સિટી સામે બે અલગ FIR નોંધાવી છે—એક છેતરપિંડી અને બીજી દસ્તાવેજોમાં ખોટી માહિતી તથા ફ્રોડ્યુલન્ટ…

· 3 min read

રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, ટીમો દ્વારા રિલીઝ પ્લેયર્સની યાદી બહાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેની મીની-હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. તેના પહેલાં તમામ 10 ટીમોએ 15 નવેમ્બર સુધી પોતાની રિટેન્શન લિસ્ટ અને રિલીઝ લિસ્ટ જાહેર કરી દીધી હતી. આ વખતે કેટલીક ટીમોએ મોટા સ્ટાર ખેલાડીઓને પણ રિલીઝ…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ આરોપી ઉમરની નવી ઇમેજ વાયરલ, ડૉક્ટર વેશમાં દેખાયો

દિલ્લીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં સુરક્ષા એજન્સીઓને એક મોટો અને મહત્વપૂર્ણ પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે, જેમાં તે ડૉક્ટરના વેશમાં જોવા મળી રહ્યો છે. સફેદ કોટ, ગળામાં…

· 2 min read

2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર

બિહાર ચૂંટણીના નબળા પરિણામો આરજેડી (RJD) માટે લાંબા ગાળે ગંભીર રાજકીય અસર ઉભી કરી રહ્યા છે. પાર્ટીએ 143 બેઠકો પર ચૂંટણી લડી છતાં માત્ર 25 બેઠકો જ જીતવાથી તેની વિધાનસભાની શક્તિ ઘણી ઘટી ગઈ છે. આ કારણસર 2030 સુધી રાજ્યસભામાં…

· 3 min read