Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

Breaking news

5,314 stories

‘નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ

સીબીએસઈ (CBSE)એ તાજેતરમાં દેશભરના તમામ સ્કૂલોને મહત્વપૂર્ણ ચેતવણી આપીને જણાવ્યું છે કે બજારમાં મોટી સંખ્યામાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહી છે, જે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગંભીર જોખમ સર્જી શકે છે. બોર્ડને એવી ફરિયાદો મળી છે કે અનધિકૃત સ્ટોર્સ, દુકાનદાર અને…

· 3 min read

PM મોદી ગુજરાત પ્રવાસે : દેવમોગરા ધામે પૂજા, ડેડિયાપાડામાં સંબોધન શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ફરી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે તેઓ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં હાજરી આપી હતી. હવે તેઓ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ‘આદિવાસી ગૌરવ દિવસ’ના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાને સૌપ્રથમ નર્મદા…

· 3 min read

બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનના પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવાર રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે. NDAને મળેલી ભવ્ય જીત બાદ પરિવારની અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સોશિયલ…

· 3 min read

પાકિસ્તાન ગયેલી શીખ મહિલા જથ્થા સાથે ન ફરી, ત્યાં ધર્મ બદલી લગ્ન કર્યા

4 નવેમ્બરે શ્રી ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિના પ્રસંગે 1,932 શીખ શ્રદ્ધાળુઓનું જથ્થું અટારી બોર્ડર મારફતે પાકિસ્તાન ગયેલું. પંજાબના કપૂરથલા જિલ્લાના અમૈનીપુર ગામની 52 વર્ષીય સરબજીત કૌર પણ આ જથ્થામાં સામેલ હતી. જથ્થાએ પાકિસ્તાનમાં 10 દિવસ સુધી વિવિધ ઐતિહાસિક ગુરુદ્વારાઓ…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ કેસ : 4 આતંકી ડૉક્ટર્સના લાયસન્સ રદ, પ્રેક્ટિસ પર રોક

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા ભયાનક બ્લાસ્ટ અને ત્યારબાદ મળેલા વિસ્ફોટક જથ્થા સાથે સંકળાયેલા ‘વ્હાઇટ કોલર’ આતંકી મોડ્યુલ સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC)એ ચાર આતંકી ડૉક્ટરો—ડૉ. મુઝફ્ફર અહમદ,…

· 3 min read

બિહાર વિધાનસભા ચૂંટણીમાં AAPને NOTA કરતાં ઓછા મત

બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં NDAએ ઐતિહાસિક જીત નોંધાવી છે, જ્યાં કુલ 243 બેઠકોમાંથી 202 બેઠકો પર વિજય મેળવી મોટું બહુમતી મેળવ્યું, જ્યારે RJD નેતૃત્વવાળા મહાગઠબંધનને માત્ર 35 બેઠકો મળી, જેમાં RJDને 25 અને કોંગ્રેસને 6 બેઠકો મળી. પ્રશાંત કિશોરની પાર્ટીનું…

· 2 min read

નૌગામ બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયનું નિવેદન, કહ્યુ – કારણની તપાસ ચાલુ છે

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા આકસ્મિક અને વિનાશકારી વિસ્ફોટ અંગે ગૃહ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને સમગ્ર ઘટનાની ગંભીરતા, નુકસાન અને તપાસ સંબંધિત માહિતી શેર કરી છે. નિવેદન મુજબ આ દુર્ઘટનામાં કુલ નવ લોકોનાં મોત…

· 3 min read

સુરતના અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન પહોંચ્યા પીએમ મોદી, 45 મિનિટ સુધી પ્રોજેક્ટની સમીક્ષા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 નવેમ્બરના રોજ ગુજરાતની એકદિવસીય અને અત્યંત વ્યસ્ત મુલાકાત પર આવ્યા, દેશની આધુનિક ટેકનોલોજી અને આદિવાસી વિકાસ બંનેને નવી ગતિ આપતી ઘણી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સવારે લગભગ 10 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા…

· 4 min read

15 નવેમ્બરે ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સુરતના નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જે દેશની આધુનિક ટેકનોલોજી અને આદિવાસી વિકાસ બંનેને સમર્પિત રહેશે. સવારે તેઓ સુરત પહોંચીને નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR)ની પ્રગતિની…

· 3 min read

નૌગામ પોલીસ સ્ટેશનમાં તપાસ દરમિયાન બ્લાસ્ટ, 9નાં મોત

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં 14 નવેમ્બરની રાત્રે સવા અગિયાર વાગ્યે થયેલો ભયંકર વિસ્ફોટ એક દુર્ઘટનાજનક ઘટના તરીકે સામે આવ્યો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 9થી 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે 27થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને…

· 2 min read