Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 31°C

Breaking news

5,312 stories

તિરુપતિ મંદિરે મોકલાયું 68 લાખ કિલો નકલી ઘી; ઉત્તરાખંડ ડેરીના ₹250 કરોડના કૌભાંડનો પર્દાફાશ

આંધ્રપ્રદેશના પવિત્ર તિરુપતિ બાલાજી મંદિરમાં બનેલા પ્રસાદ તરીકે પ્રસિદ્ધ ‘તિરુપતિ લાડુ’ માટે વપરાતા ઘી સંબંધિત એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ઉત્તરાખંડની એક ડેરી દ્વારા મંદિરમાં 68 લાખ કિલો બનાવટી ઘી પહોંચાડવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.…

· 3 min read

મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ

કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં રેગિંગનો એક ચોંકાવનારો અને માનવતાને શરમાવે એવો કેસ સામે આવ્યો છે. અહીં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના નિર્દોષ વિદ્યાર્થી સાથે તેના જ ત્રણ સહપાઠીઓએ શાળાની અંદર જ બહુ જ…

· 3 min read

અમિત શાહનો બિહારમાં મહાગઠબંધન પર પ્રહાર: “એક-એક ઘૂસણખોરને બહાર કાઢીશું”

બિહારના સાસારામમાં રવિવાર (9 નવેમ્બર 2025) ના રોજ યોજાયેલી વિશાળ જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે મહાગઠબંધન અને ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવ તથા તેજસ્વી યાદવ પર તીવ્ર પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રથમ તબક્કાના મતદાન…

· 3 min read

89 વર્ષના ધર્મેન્દ્ર વેન્ટિલેટર પર, હાલત ગંભીર; USથી બંને દીકરીઓ ભારત આવશે

બોલિવૂડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્રની તબિયત હાલ અત્યંત નાજુક બની ગઈ છે. 89 વર્ષના ધર્મેન્દ્ર છેલ્લા 10 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, તેમના પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે…

· 3 min read

હિન્દુ વણકર સમાજ સંમેલન : ધર્માંતરણ વિરોધી કાયદાની માંગ સાથે સમાજ એકતા માટે સંકલ્પ

પેટલાદ કોમ્યુનિટી હોલ ખાતે હિન્દુ વણકર સમાજ દ્વારા સ્નેહમિલન તથા સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સુધારણા અને ધાર્મિક જાગૃતિ માટે યોજાયેલ આ કાર્યક્રમમાં ધર્માંતરંગ અધિનિયમ કાયદો બનાવવામાં આવે તેમજ ધર્માંતરણ કરનારાને કડક સજા આપવામાં આવે તે માટે…

· 2 min read

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે

પ્રકાશ પર્વ પેવેલિયનમાં લાઈટિંગ સાથે અધધધધ...સેલ્ફી લેતા પ્રવાસીઓ LED ડાયનેમિક લાઈટિંગથી પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેનું પરફેક્ટ સિમ્ફની રચે છે લાઈટિંગની ઝગમગાહટમાં પ્રકાશિત થયો રાષ્ટ્રીય એકતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીનું આકર્ષણ સ્ટેચ્યુ ઓફ…

· 5 min read

બેંગલુરુ એરપોર્ટ પર નમાજ વિવાદ, ભાજપનો કોંગ્રેસ સરકાર પર આક્રમક પ્રહાર

કર્ણાટકના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) ના ટર્મિનલ-2ની અંદર કેટલીક વ્યક્તિઓ દ્વારા નમાજ પઢવામાં આવી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય તોફાન મચી ગયું છે. આ વિડીયોમાં દેખાય છે કે એરપોર્ટના હાઈ-સિક્યોરિટી ઝોનમાં મુસાફરોની હાજરી વચ્ચે કેટલાક લોકો જમીન…

· 3 min read

ભાવનગરમાં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાશે માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન

ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં આગામી માસે મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાનાર માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન સમારોહમાં પાંચ વિશિષ્ટ પ્રતિભા વ્યક્તિઓનાં સન્માન થશે. લગભગ ચાર દાયકાથી ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં દિવંગત માનભાઈ ભટ્ટની સ્મૃતિ સાથે નાગરિક સન્માન પ્રવૃત્તિ થઈ રહેલ છે. માનભાઈ ભટ્ટ સ્મારક…

· 1 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ડોલવણ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે “જન જાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ઉમરગામ થી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તાપી જિલ્લાના…

· 3 min read

ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું. અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી…

· 3 min read