Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

Breaking news

5,313 stories

Bihar Election : 11 વાગ્યા સુધીમાં બિહારમાં 31.38% મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન મંગળવાર, 11 નવેમ્બર 2025ના રોજ સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ તબક્કામાં કુલ 122 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં આશરે 3.70 કરોડથી વધુ મતદાતાઓ…

· 5 min read

દિલ્હી બ્લાસ્ટ પર ભૂટાનથી પીએમ મોદીનો સંદેશ : દોષિતોને કોઈ કાળે બક્ષવામાં નહીં આવે

ભૂટાનની બે દિવસીય મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાશિચ્હોદ્ઝોંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે પોતાના સંબોધનમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક એક કારમાં થયેલા વિનાશક વિસ્ફોટની ઘટનાનો ઉલ્લેખ કર્યો. વડા પ્રધાને પોતાના વક્તવ્યની શરૂઆત વિશ્વશાંતિ અને ભારત-ભૂટાન…

· 3 min read

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું નડિયાદમાં દબદબાભેર અભિવાદન કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમની નવનિયુક્તિ પછી સૌ પ્રથમવાર ખેડા જિલ્લામાં આવતા તેમનું ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મના વિશાળ પ્રાંગણમાં અભિવાદન કરાયું હતું. ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષા નયનાબેન પટેલ અને સમગ્ર ખેડા જિલ્લા…

· 3 min read

દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી

દિલ્હીના હૃદયસ્થલ લાલ કિલ્લા નજીક સોમવારે, 10 નવેમ્બર 2025ની સાંજે, એક ભયાનક કાર વિસ્ફોટની ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી હતી. સાંજે અચાનક થયેલા આ વિસ્ફોટનો ધડાકો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.…

· 5 min read

પીએમ મોદી ભૂટાનની બે દિવસીય યાત્રા માટે રવાના

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર 2025ના રોજ હિમાલયના સુંદર અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દેશ ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રા પર છે. આ તેમની 2014 પછીની ભૂટાનની ચોથી મુલાકાત છે, જે ભારત અને ભૂટાન વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ, DGPનો તમામ જિલ્લા પોલીસને સતર્ક રહેવાનો આદેશ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બ્લાસ્ટ બાદ હવે દેશભરના રાજ્યોમાં સુરક્ષા એજન્સીઓ ચેતન થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં પણ પોલીસ વિભાગને સંપૂર્ણ સતર્કતા અપનાવવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ: કાર માલિક ઉમરનો ફરીદાબાદ ટેરર મોડ્યુલ સાથે સંબંધ, સાગરિતોની ધરપકડ બાદ બ્લાસ્ટની આશંકા

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટને લઈને હવે તપાસ એજન્સીઓએ ટેરર એન્ગલ પરથી તપાસ શરૂ કરી છે, કારણ કે આ ઘટનાનું કનેક્શન સીધું જ પુલવામા અને હરિયાણાના ફરીદાબાદના ટેરર મોડ્યુલ સાથે જોડાતું જણાઈ રહ્યું છે. બ્લાસ્ટ થયેલી હ્યુન્ડાઈ i20…

· 3 min read

દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી ખાતે થયેલા ભયંકર વિસ્ફોટે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. સોમવારે સાંજે 6.52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે ટ્રાફિક સિગ્નલ નજીક એક કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની…

· 4 min read

ફરીદાબાદની વધુ એક મહિલા ડૉક્ટર શાહીનાની ધરપકડ, કારમાંથી અસૉલ્ટ રાઇફલ અને કારતૂસ જપ્ત

જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ડૉક્ટર મોડ્યુલની તપાસમાં દિવસે દિવસે નવી કડીઓ શોધી રહી છે. તાજેતરમાં તપાસનો દાયરો વધારતા ફરીદાબાદથી એક મહિલા ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે, જેને આ આતંકી કાવતરામાં મુખ્ય શંકાસ્પદ તરીકે ગણવામાં આવી રહી છે. સૂત્રો…

· 2 min read

યુપીની તમામ સ્કૂલ-કૉલેજોમાં વંદે માતરમ ફરજિયાત, સીએમ યોગીનું એલાન

રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની તમામ શાળાઓ અને કૉલેજોમાં "વંદે માતરમ" ફરજિયાત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે “વંદે માતરમ માત્ર એક ગીત…

· 2 min read