Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

Breaking news

5,312 stories

ઝોહરાન મમદાની કોણ છે, જે બન્યો ન્યૂયૉર્કનો નવો મેયર

ન્યૂયોર્ક સિટીના નવા મેયર તરીકે ચૂંટાયેલા ઝોહરાન મમદાની હવે માત્ર તેમની ઐતિહાસિક જીત માટે નહીં, પરંતુ તેમના વિવાદાસ્પદ નિવેદનો અને ધાર્મિક રાજનીતિ માટે પણ ચર્ચાના કેન્દ્ર બની ગયા છે. 34 વર્ષીય મમદાની, જેમણે પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ ક્યુમો અને રિપબ્લિકન ઉમેદવાર…

· 4 min read

સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાં માટે 8 માળનું નિવાસ બિલ્ડિંગ, કેન્ટીનની પણ સુવિધા

અમદાવાદ સિવિલ હોસ્પિટલ, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અને જ્યાં ગુજરાતભરના હજારો દર્દીઓ રોજ સારવાર માટે આવે છે, ત્યાં દર્દીઓના સગાઓ માટે મોટી રાહતના સમાચાર છે. હોસ્પિટલ કેમ્પસમાં જ આધુનિક સુવિધાઓથી સજ્જ આઠ માળનું ‘રેન બસેરા’ બિલ્ડિંગ તૈયાર…

· 2 min read

ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ અગ્રણી નવીનતાઓ રજૂ કરી: QSIP: ભારતની પોતાની ક્વોન્ટમ સુરક્ષા ચિપ; 25-ક્વિબિટ QPU: ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ, જે ગણતરીના ભવિષ્યને શક્તિ આપશે; અને CAR-T સેલ થેરાપી: ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર સેલ થેરાપી, જે ભારતીય…

· 3 min read

વિદેશમાં નોકરીના બહાને સાયબર ગુના કરાવવાના રેકેટનો પર્દાફાશ, પોરબંદરથી એકની ધરપકડ

ગુજરાતમાંથી વિદેશમાં નોકરીની લાલચ આપી યુવાઓને બંધક બનાવીને સાયબર ગુના કરાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું છે. આ રેકેટમાં ચીનની ગેંગનો પણ સીધો સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના યુવાનોને થાઈલેન્ડ, બેંગકોક અને મ્યાનમારની કંપનીઓમાં “ડેટા એન્ટ્રી ઓપરેટર” તરીકે…

· 3 min read

નડિયાદમાં દેવ દિવાળી નિમિત્તે શ્રી સંતરામ મંદિર હજારો દીવાઓથી ઝળહળ્યુ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દિવાળીના શુભ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું, મંદિર પરિસરને હજારો દીવડાઓથી શણગારવામાં આવ્યું સમગ્ર મંદિર પરિસર એક તેજોમય દ્રશ્યમાં પરિવર્તિત થઈ ગયું દીપોત્સવના દર્શન કરવા મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ભવ્ય દીપોત્સવ બાદ ભવ્ય આતશબાજીનું પણ…

· 2 min read

વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમ સાથે PM મોદીની મુલાકાત, ટ્રોફી સાથેની તસવીરો આવી સામે

આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં ઐતિહાસિક વિજય હાંસલ કરનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે (5 નવેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. આ મુલાકાત વડાપ્રધાનના નવી દિલ્હીમાં સ્થિત નિવાસસ્થાને યોજાઈ હતી, જ્યાં મોદીએ આખી ટીમનું ગરમજોશીથી સ્વાગત કર્યું અને ભારતને પહેલીવાર…

· 3 min read

“Hello India… આ વીડિયો તમારા માટે છે!”, રાહુલ ગાંધીના દાવા બાદ બ્રાઝિલિયન મોડેલનો વીડિયો વાયરલ

રાહુલ ગાંધીએ બ્રાઝિલિયન મોડેલ વિશે કરેલા દાવાએ રાજકીય અને સોશિયલ મીડિયા બંને પ્લેટફોર્મ પર સનસનાટી મચાવી દીધી છે. લોકો આ મહિલા કોણ છે તે જાણવા માટે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. હવે હજારો કિલોમીટર દૂરથી આ મહિલાએ તેની ઓળખ…

· 4 min read

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 1,314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, જ્યારે છ વિધાનસભા વિસ્તારોમાં સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મતદાન સાંજે…

· 3 min read

ઓટો, ઓઇલ અને ગેસ શેર્સમાં મોટો વધારો જોવા મળ્યો

ભારતીય શેરબજારમાં ગુરુવારે મિશ્ર પ્રવૃતિ જોવા મળી. ઓટો અને ઓઇલ એન્ડ ગેસ શેરોએ સૌથી વધુ ઉછાળો નોંધાવ્યો, બંને સૂચકાંકો આશરે 1% સુધી ચઢ્યા. સાથે જ કેટલાક પસંદગીના પી.એસ.યુ. બેંકો અને એફએમસીએજી શેરોમાં પણ ખરીદીનું મિજાજ રહ્યું. જોકે, રક્ષણ (ડિફેન્સ), ધાતુ…

· 3 min read

આઈસીએ વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર ૨૦૨૫ મુજબ અમૂલ વિશ્વની નંબર ૧ સહકારી સંસ્થા તરીકે પસંદ થયું

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ના અવસરે પ્રાપ્ત આ માન્યતા અમૂલના લાખો દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવાના પ્રયત્નો અને સમાવવામાં આવતા વિકાસ, સામાજિક સમાનતા તથા ટકાઉ ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપતી તેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA), જેનું મુખ્ય મથક બ્રસેલ્સમાં આવેલું…

· 3 min read