બિહાર ચૂંટણીમાં રેકોર્ડ 64.66% મતદાન, 3.75 કરોડ લોકોએ આપ્યો મત
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઐતિહાસિક મતદાન નોંધાયું છે. 6 નવેમ્બરનાં રોજ રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો ઉત્સાહ અદભૂત જોવા મળ્યો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 64.66 ટકા મતદાન નોંધાયું છે,…










