નડીયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ – મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત
નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ - મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. 236.66 લાખના ખર્ચે 3.2 કિમી રોડમાં 1.6 કિમી સીસી રોડ અને 1.6 કિમી ડામર રોડની કામગીરી કરવામાં આવશે. નડિયાદ મરીડા ભાગોળ નાયરા પેટ્રોલ…










