Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

Breaking news

5,310 stories

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઈસ કેપ્ટન

યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ…

· 3 min read

સનાતન ધર્મ માટે એકઠાં નહી એક થવું આવશ્યક – રામકૃષ્ણ શાસ્ત્રી

જાળનાથ મહાદેવ નવા સાંગાણામાં શ્રાવણ માસ નિમિત્તે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણ લાભ મળી રહ્યો છે. વ્યાસપીઠ પરથી કથા પ્રસંગો સાથે રામકૃષ્ણ શાસ્ત્રીજીએ સનાતન ધર્મ માટે એકઠાં નહી એક થવું આવશ્યક હોવાનું જણાવ્યું છે. રમજુબાપુનાં નેતૃત્વ સાથે નવા સાંગાણામાં ઐતિહાસિક જાળનાથ…

· 1 min read

મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ રાજસ્થાનની મનિકા વિશ્વકર્માના શિરે, હવે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભાગ લેશે

ભારતને તેની નવી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મળી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી અને હાલ દિલ્હીમાં રહેતી મનિકા વિશ્વકર્માએ જયપુરમાં આયોજિત ભવ્ય ફિનાલેમાં આ ખિતાબ જીતી લીધો. દેશભરના 48 ફાઇનલિસ્ટ વચ્ચે કઠિન સ્પર્ધા બાદ મનિકાએ તાજ પોતાના નામે કર્યો અને…

· 2 min read

ચીનના વિદેશ મંત્રીની એસ. જયશંકર સાથે મુલાકાત, અનેક મહત્ત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા

ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાના સંકેત આપ્યા છે. નવિન દિલ્હીમાં થયેલી બેઠકમાં વાંગ યીએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને ભારતની ત્રણ મોટી ચિંતાઓ દૂર કરવાની ખાતરી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીને ભારતને ખાતર…

· 3 min read

શૂન્ય ગુરુત્વાકર્ષણથી ગગનયાન સુધી….શુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે શૅર કર્યા અનુભવ

ભારત માટે ગૌરવનો ક્ષણ રહ્યો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડગ માંડનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ (Shubhanshu Shukla) 18 ઑગસ્ટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જુલાઈમાં અવકાશ મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરેલા…

· 2 min read

‘3 Idiots’ ફેમ એક્ટરનું 91વર્ષની ઉંમરે અવસાન, એક ડાયલોગથી મળી ખ્યાતિ

બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાન, આર. માધવન અને શરમન જોશી અભિનીત સુપરહિટ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં પ્રોફેસરનો રોલ કરીને લોકપ્રિય બનેલા દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદાર હવે આ દુનિયામાં નથી રહ્યા. 91 વર્ષની વયે તેમનું અવસાન થયું છે.…

· 3 min read

અમેરિકામાં પ્રથમ છ મહિનામાં ગેરકાયદે વસાહતીમાં 22 લાખનો ઘટાડો નોંધાયો

અમેરિકામાં તાજેતરમાં જાહેર થયેલા સરકારી આંકડા મુજબ વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા (જાન્યુઆરીથી જુલાઈ) દરમિયાન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વસ્તીમાં આશરે 22 લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા ત્રણ દાયકામાં સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ઇમિગ્રેશન…

· 3 min read

સેન્સેક્સ 125 પોઈન્ટ ચઢ્યો , નિફ્ટી 24900 પર

ONGC એ એક મહત્વપૂર્ણ પગલું ભરીને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL) સાથે કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે, જેના દ્વારા તમિલનાડુના કાવેરી બેસિન સ્થિત કુથલમ ગેસ સ્ટોરેજ સુવિધા ખાતે હિલીયમ રિકવરી ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ ONGC ની સંશોધન અને…

· 3 min read

રશિયન રાષ્ટ્રપતિ પુતિને કર્યો PM મોદીને ફોન, અલાસ્કામાં ટ્રમ્પ સાથે થયેલી બેઠક અંગે ચર્ચા

સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી તેમની મુલાકાત વિશે વિગતવાર માહિતી આપી. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે પુતિન સાથેની વાતચીતમાં યુક્રેન યુદ્ધને લઈને…

· 3 min read

આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ

ગોહિલવાડના સમુદ્ર કિનારે આવેલ ઐતિહાસિક શિવસ્થાન એટલે આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ તીર્થસ્થાન. આપણા આદિ કવિ ભક્ત નરસિંહ મહેતાની શિવસાધના ભૂમિ કે જ્યાંથી કૃષ્ણ ભક્તિનું તેમને વરદાન મળ્યું તે સ્થાન એ જ ગોપનાથ મહાદેવ ક્ષેત્ર છે. ગોહિલવાડના સમુદ્ર…

· 1 min read