click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ કર્યું કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન, જાણો તેમાં કયા કયા મંત્રાલયો શિફ્ટ થશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીએ કર્યું કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન, જાણો તેમાં કયા કયા મંત્રાલયો શિફ્ટ થશે
Gujarat

PM મોદીએ કર્યું કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન, જાણો તેમાં કયા કયા મંત્રાલયો શિફ્ટ થશે

PM નરેન્દ્ર મોદીએ બુધવારે સેન્ટ્રલ વિસ્ટાના કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ગૃહમંત્રાલય સહિત અન્ય ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોને આ નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

Last updated: 2025/08/06 at 4:16 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું, જે ભારતના પ્રશાસનના આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક મુખ્ય ભાગ છે અને તે કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ બિલ્ડિંગ્સની શૃંખલામાંથી પ્રથમ ઇમારત છે. કર્તવ્ય ભવનના નિર્માણથી કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોની કચેરીઓ, જે અત્યાર સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં જૂની અને જર્જરિત ઇમારતોમાંથી કાર્યરત હતી, હવે એક જ સુવ્યવસ્થિત અને આધુનિક સંકુલમાં એકત્રિત કરવામાં આવશે.

#WATCH | Prime Minister Narendra Modi inaugurates Kartavya Bhavan at Kartavya Path in Delhi.

(Source: DD News) pic.twitter.com/EX8MdDAcHa

— ANI (@ANI) August 6, 2025

કર્તવ્ય ભવન-3 લગભગ દોઢ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને સાત માળ હશે. આ ભવનમાં મુખ્યત્વે ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, MSME મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય સ્થાયી થશે.

#WATCH | Prime Minister Narendra Modi inaugurates Kartavya Bhavan at Kartavya Path in Delhi.

Kartavya Bhavan has been designed to foster efficiency, innovation, and collaboration by bringing together various Ministries and Departments currently scattered across Delhi. It will… pic.twitter.com/8s0SnZoeBj

— ANI (@ANI) August 6, 2025

આ નવી ઇમારતમાં અનેક અત્યાધુનિક તકનિકી સુવિધાઓ સમાવિષ્ટ છે જેમ કે સ્માર્ટ આઈડી કાર્ડ આધારિત એન્ટ્રી સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સાથે સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર, એચવીએસી (હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ), રૂફટોપ સોલાર પેનલ્સ, સોલાર વોટર હીટિંગ સિસ્ટમ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન માટે આધુનિક તકનિકીનો ઉપયોગ. આ તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ ભવન GRIHA-4 (Green Rating for Integrated Habitat Assessment) રેટિંગ પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે બનાવવામાં આવ્યું છે.

#WATCH | After the inauguration of Kartavya Bhavan at Kartavya Path in Delhi, Prime Minister Narendra Modi interacted with the construction workers associated with the Kartavya Bhavan.

Source: DD News) pic.twitter.com/sxVKtOiaLr

— ANI (@ANI) August 6, 2025

સરકારનો ઉદ્દેશ્ય માત્ર ઇમારતોનું એકત્રીકરણ નથી, પરંતુ વહીવટી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, પર્યાવરણમૈત્રી, ડિજિટલ-સક્ષમ અને ઉત્તમ શાસન માટે સહાયક બનાવવાનો છે. જૂની ઇમારતોના જતન અને નવીનીકરણ પર આવનારા ખર્ચને ઘટાડવા માટે પણ આ ભવન નિર્માણ મહત્વપૂર્ણ સાબિત થશે. કર્તવ્ય ભવનના માધ્યમથી ભારતની સંચાલન વ્યવસ્થામાં એક નવી ઔપચારિકતા અને કાર્યક્ષમતાનું યૂગ શરૂ થયું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, central government, GRIHA-4, gujarati news, Kartavya Bhavan, latest news, Narendra Modi, news channel in india, oneindianews, pm modi, top news, કર્તવ્ય ભવન, કર્તવ્ય ભવન-3, કેન્દ્ર સરકાર, કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ બિલ્ડિંગ્સ, દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 6, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લદ્દાખમાં ઈસરોએ શરુ કરી માર્સ -લાઇક એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી
Next Article SIR ડ્રાફ્ટમાંથી રદ થયેલા 65 લાખ લોકો કોણ? SCએ ચૂંટણીપંચને 3 દિવસમાં માહિતી આપવાનું કહ્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?