ગિરનારની ગોદમાં ખીલી ઉઠ્યો ભવનાથનો મહા શિવરાત્રિ મેળો, સાધુ-સંતોની ઉપસ્થિતિથી આધ્યાત્મિક માહોલ સર્જાયો
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતો ભવનાથ મહા શિવરાત્રિ મેળો હાલ ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી છલકાઈ રહ્યો છે. દેશભરમાંથી આવેલા હજારો સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની હાજરીને કારણે ?...
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા વિવાદ, મિલકત વેચાણ સામે ઉગ્ર વિરોધ
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા (Disturbed Areas Act)ના ઉલ્લંઘનનો આરોપ લગાવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ આ મુદ્દે મોટી સંખ્યામાં લોકો એ...
PM મોદીએ તારિક રહેમાનને જંગી જીત બદલ પાઠવ્યા અભિનંદન
Bangladesh Nationalist Party (BNP)એ બાંગ્લાદેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. પાર્ટીના નેતા તારિક રહેમાનના નેતૃત્વમાં BNPએ 212 બેઠકો જીતતાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ Bangladesh Jamaat-e-Islamiએ 70 બેઠ?...
સફેદ રણથી બ્લૂ બીચ સુધી ગુજરાતનો જાદુ : વિદેશી પ્રવાસીઓમાં 10%થી વધુ હિસ્સા સાથે મોટી સિદ્ધિ
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2026માં રજૂ કરાયેલા અધિકૃત આંકડા મુજબ દેશના દરિયાકાંઠાના પ્રવાસન નકશામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સમયે ગોવા અને કેરળ વિદેશી પ્ર?...
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી
ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 82,902 પોઈન્ટે ખુલ્યા, થોડા સમય માટે તેજી જોવા મળી અને 83,079 પોઈન્ટ સુધી પહોંચ્યા, પરંતુ પછી અચાનક મંદી વધી જતા સેન્સેક્સ 82,791 પ?...
ખેડા : નડિયાદ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સગીર બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષ કેદની સજા
ખેડા જિલ્લાના નડિયાદ સેશન્સ કોર્ટે એક સગીર બાળકી પર દુષ્કર્મના ગંભીર ગુનામાં આરોપી વિરેન્દ્ર ઉર્ફે કાળાને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં કોર્ટ દ્વારા માનવીય અભિ?...
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી, ઉમેદવારી નિયમો જાહેર
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. આ ચ?...
અમેરિકાથી ભારતના ટેક્સટાઈલ સેક્ટરને મોટી રાહત સંકેત, ટેરિફ શૂન્ય થવાની શક્યતા : પિયુષ ગોયલ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગુ કરાયેલા ટેરિફ દરને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત બાદ હવે ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ માટે વધુ સકારાત્મક સમાચાર સામે આવી રહ્ય?...
અમદાવાદના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ભીષણ આગ, ધુમાડાથી લોકો ફસાયા; 100 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદ શહેરમાં આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે અચાનક આગ લાગી જતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગ લાગ્યાની જાણકારી મળતા જ તાત્કાલિક ફાયર બ્રિ?...
સિએટલ પોલીસ કાર અકસ્માત કેસમાં ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને મળશે ₹262 કરોડનું વળતર
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને અંતે ન્યાય મળ્યો છે. વર્ષ 2023માં બનેલી આ દુઃખદ ઘટનાને લઈને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ?...