ભારતે જુલાઈમાં પ્રતિદિન 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું, રશિયા રહ્યો સૌથી મોટો સપ્લાયર
અમેરિકા દ્વારા રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે કડક ટેરિફ લાદવાની ચેતવણી વચ્ચે ભારતે જુલાઈ 2026માં રશિયા પાસેથી વિક્રમજનક માત્રામાં ક્રૂડ ઓઇલની આયાત કરી છે. શિપ-ટ્રેકિંગ અને કોમોડિટી એનાલિટિક્?...
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ઈરાની મિસાઈલ હુમલો : UAEના બે ઓઈલ ટેન્કર નિશાન બન્યા, એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વધતા તણાવ વચ્ચે હવે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગ ગણાતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. સંયુક્ત આરબ અ?...
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભડક્યો સંઘર્ષ : હોર્મુઝ હુમલા બાદ અમેરિકાના ઈરાનના 80થી વધુ ઠેકાણાં પર પ્રહાર
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા થયા બાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નવા અને મોટા પા?...
યુક્રેનના રિફાઈનરી હુમલાથી રશિયામાં ઇંધણ સંકટ, ભારતમાંથી 60,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલાયું
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં મોટો વળાંક જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે રશિયા ભારતને મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ સપ્લાય કરતું હતું, પરંતુ હવે યુક્રેનના સતત ડ્રોન હુમ?...
રશિયન ક્રૂડ ઓઇલ લઈને ગુજરાત આવી રહેલા ટેન્કરના ભારતીય કેપ્ટનની યુકેમાં ધરપકડ
રશિયાથી ગુજરાત તરફ ક્રૂડ ઓઇલ લઈને આવી રહેલા એક ઓઇલ ટેન્કરના ભારતીય કેપ્ટનની યુકેમાં ધરપકડ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય શિપિંગ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. યુકેના સત્તાધીશોએ આરોપ લગાવ્યો છે ?...
મૉસ્કોની ઓઈલ રિફાઈનરી પર યુક્રેનનો ફરી ડ્રોન હુમલો, રશિયાના ઊર્જા માળખાને નિશાન બનાવવાની વ્યૂહરચના તેજ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગુરુવારે વહેલી સવારે યુક્રેને રશિયાની રાજધાની મૉસ્કોમાં આવેલી એક મહત્વપૂર્ણ ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવીને મોટો ડ્રોન હુમલો કર્યો હતો. આ અઠ...
અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત! ટ્રમ્પ અને પેઝેશ્કિયને શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર, હોર્મુઝ જળમાર્ગ ખુલશે
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા સો દિવસથી વધુ સમયથી ચાલી રહેલા ઘર્ષણ અને સૈન્ય સંઘર્ષનો અંત લાવવા માટે એક ઐતિહાસિક કૂટનીતિક સમજૂતી થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્?...
શેરબજારમાં ભારે કડાકો : સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,300ની નીચે; મિડલ ઈસ્ટ તણાવની મોટી અસર
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બુધવારે બજાર ખુલતાની સાથે જ નકારાત્મક વૈશ્વિક સંકેતો અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂરાજકીય તણાવના કારણે રોકા?...
મોંઘવારીનો ઝટકો : પેટ્રોલમાં 2.61 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.71નો વધારો
દેશમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી અનિશ્ચિતતા અને ઊર્જા ક્ષેત્રમાં વધતી અસ્થિરતાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સતત ચોથી વખત થયેલા આ ભ...
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી રફ્તારમાં : 670 એકમો શરૂ, મધ્યપૂર્વ સંકટ બાદ રાહત
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની અસરથી ઊભી થયેલી વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇનની અવ્યવસ્થાએ ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને ભારે અસર કરી હતી. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો જો...