રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લામાં થયેલ કમોસમી વરસાદની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી બાબતે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી રજૂ કરવામાં…










