કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વતન હણોલમાં રક્તદાન
જન્માષ્ટમી પર્વે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વતન હણોલમાં રક્તદાન શિબિર યોજાઈ ગઈ, જેમાં અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને ગ્રામજનો જોડાયાં. પાલિતાણા પાસેનાં હણોલ ગામે જન્માષ્ટમી પર્વે વિવિધ આયોજનો સાથે રેડક્રોસ સંસ્થા ભાવનગરનાં સંકલન સાથે રક્તદાન શિબિર યોજાઈ ગઈ. કેન્દ્રીય પ્રધાન મનસુખ…










