Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

currentnews

514 stories

Stock Market Opening: ટેરિફ ડેડલાઇનથી માર્કેટમાં ટેન્શન, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો

વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની મંગળવારની શરૂઆત નિરાશાજનક રહી. સવારે 9.30 કલાકે બજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં રહ્યા. સેન્સેક્સ 603.38 અંક ઘટીને 81,032 પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી 181.25 અંક તૂટીને 24,786.50 પર ખૂલ્યો…

· 2 min read

બીવીપી નડિયાદના સ્થાપના દિને દિવ્યાંગ બાળકોને નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ના ૧૦મા મંગલ પ્રવેશ પ્રસંગે અંધજન મંડળ સંચાલિત સ્નેહ સ્કૂલના દિવ્યાંગ બાળકોને ફ્લેવર મિલ્ક અને વેફર નો નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો. સંસ્થા ની મુલાકાત સમયે પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, મંત્રી વિપુલભાઈ પટેલે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ વિશે…

· 1 min read

શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં મળતો લાભ

સરકાર દ્વારા શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે 'ધન્વંતરી આરોગ્ય રથ' સેવાનો ઈશ્વરિયામાં લાભ મળી રહ્યો છે. દર શનિવારે આરોગ્ય રથ દ્વારા ઘર આંગણે નિદાન સારવાર થઈ રહેલ છે. ગામડામાં શ્રમિકો માટે ઘરઆંગણે જ તબીબી સુવિધા માટે સરકાર શ્રી દ્વારા 'ધન્વંતરી…

· 2 min read

લોકભારતી સણોસરામાં ‘દર્શક’ વ્યાખ્યાનમાળા અંતર્ગત લેખક રમેશભાઈ સંઘવી દ્વારા આપશે વ્યાખ્યાન

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' વ્યાખ્યાનમાળા અંતર્ગત લેખક રમેશભાઈ સંઘવી દ્વારા વ્યાખ્યાન અપાશે. આગામી શુક્રવારે અહીંયા પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજાનાર છે. સણોસરામાં ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનાં પ્રણેતા, સાહિત્ય સર્જક ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત જાણીતા લેખક…

· 1 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં સનાતન આરાધના થઈ છે. મહાદેવ શિવજીની વંદના માટે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી શિવકુંજ આશ્રમ જાળિયામાં થઈ છે, અહીંયા મહારુદ્રયાગ ઉપાસના અને સોમનાથ મહાદેવ…

· 1 min read

ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થામાં કાર્યકર્તા સંમેલન: સંગઠનાત્મક માર્ગદર્શન અને પ્રજાલક્ષી કાર્યો પર ચર્ચા

ઈનરેકા સંસ્થા, ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં પક્ષના કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત…

· 2 min read

કુંઢેલી શાળામાં ‘ધરતીનાં છોરું’ અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત

કુંઢેલી ગામે શાળામાં 'ધરતીનાં છોરું' અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત દ્વારા પર્યાવરણ જાગૃતિ સંદર્ભે બાળકો સાથે સંવાદ યોજાયો હતો. પર્યાવરણ અને પ્રદુષણ સમજણ હેતુ ઈશ્વરિયાનાં પત્રકાર કાર્યકર્તા મૂકેશ પંડિત દ્વારા 'ધરતીનાં છોરું' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન સંદર્ભે…

· 1 min read

ભારતના ‘સુદર્શન ચક્ર’ અભિયાનને અદ્ભૂત સફળતા

ભારતના રક્ષણ ક્ષેત્રે એક નવી સિદ્ધિ તરીકે ડીઆરડીઓએ સુદર્શન ચક્ર (Integrated Air Defence Weapon System – IADWS) નું સફળ પરિક્ષણ કર્યું છે. આ પરિક્ષણ ૨૩ ઑગસ્ટે બપોરે ૧૨.૩૦ વાગ્યે ઓડિશાના દરિયા કાંઠે થયું હતું. ડીઆરડીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું…

· 2 min read

સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 81,579 અંકે ખૂલ્યો

ભારતીય બજાર: સપ્તાહના પ્રથમ દિવસે બજાર મજબૂતી સાથે ખુલ્યું. સેન્સેક્સ: +272 પોઇન્ટ વધીને 81,579 પર. નિફ્ટી: +79.60 પોઇન્ટ વધીને 24,949.70 પર. એશિયન બજારો: ઓસ્ટ્રેલિયા: શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો. ચીન (CSI 300): 1% થી વધુ વધારો. હોંગકોંગ (હેંગ સેંગ): 1% થી…

· 1 min read

સિહોર તાલુકાના પીપરડીના રસ્તાનું સારું કામ પણ તંત્રની બેદરકારીથી વધ્યું જોખમ

ભાવનગર જિલ્લાનાં માર્ગવિભાગના અધિકારીઓ ગામડાનાં માર્ગોનું સ્થિતિ વિશે બેદરકારી રાખી રહ્યાં છે, તે આ સિહોર તાલુકાનાં પીપરડી ગામનાં રસ્તાની દશા જોઈને ખ્યાલ આવે છે. પીપરડી ગામનાં આ રસ્તાનું કામ ઇજારેદાર દ્વારા સારું થયું છે, પરંતુ પછીનાં કામમાં તંત્રની ઘોર બેદરકારીથી…

· 2 min read