ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા મોડીયૂલની માસ્ટરમાઈન્ડ મહિલા બેંગલુરુથી પકડાઈ
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદ વિરુદ્ધની લડતમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ATSએ મંગળવારના રોજ અલકાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય સમા પરવીન નામની મહિલાને કર્ણાટકની રાજધાની બે?...
ગુજરાત ATSએ પકડેલા આતંકવાદીઓ ઑપરેશન સિંદૂર વિરુદ્ધ મોદી સરકાર સામે કરવા માંગતા હતા જેહાદ
23 જુલાઈ, બુધવારે ગુજરાત ATSએ મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હેઠળ અલ-કાયદા ઈન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓને ધરપકડ કરી હતી. ધરપકડ થયેલા આરોપીઓમાં ફરદીન શેખ (ફતેહવાડી, અમ...
ગુજરાત ATSને વધુ એક સફળતા, AQISના આતંકીઓનાં મોબાઈલમાંથી મળ્યા ખતરનાક વીડિયો
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા અલકાયદા ઈન્ડિયા શાખાના ચાર આતંકીઓ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં થયેલી તપાસમાં ATSને આતંકીઓના મોબાઈલમાંથી મળેલા ડેટા પરથી ભારે વિસ?...
ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના 4 આતંકવાદીને ઝડપી પાડ્યા
ગુજરાત ATSએ બુધવારે (23 જુલાઈ) આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા ચાર આતંવાદીઓની ધરપકડ કરી લીધી. આ તમામ અલ-કાયદાના જ એક સંગઠન અલ-કાયદા ઇન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) માટે કામ કરતા હોવાનુ...
મુફ્તી સલમાન અઝહરીના 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, ધરપકડ બાદ જૂનાગઢ આવવા રવાના થઈ ગુજરાત ATS: ભડકાઉ ભાષણ કેસમાં કાર્યવાહી
જૂનાગઢમાં નશાબંધીના કાર્યક્રમની આડમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત ATSની ટીમે મુંબઈ પોલીસ સાથે મળીને અઝહરીની અટકાયત કરી હતી. જૂ?...
ગુજરાત ATSએ આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો, આ રીતે ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો
ગુજરાત ATSને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ગુજરાત ATSએ (Gujarat ATS) ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન (Pakistan) મોકલનાર જાસૂસની (spy) ધરપકડ કરી છે. આ વ્યક્તિ મૂળ પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા ઘણા વર્ષો?...