શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર
શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિર ખાતે પહો...
જૂનાગઢના ખડીયા ગામે નકલી દૂધનો પર્દાફાશ: પામોલીન તેલ-મિલ્ક પાઉડરથી બનતું હતું કેમિકલયુક્ત દૂધ, એક આરોપી ઝડપાયો
જૂનાગઢ જિલ્લાના ખડીયા ગામમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન નકલી દૂધ બનાવવાના કથિત રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્થળ પરથી કેમિકલ અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરીને ન...
શાળામાં અભ્યાસ કરતી ૧૦ લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન: રૂ. ૪૬ કરોડથી વધુનું બજેટ મંજૂર કરતી ગુજરાત સરકાર
રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને...
સરદારની કર્મભૂમિમાં લહેરાયો તિરંગો, રૂ.25 લાખના વિકાસકાર્યોની ભેટ સાથે ભવ્ય ઉજવણી
આણંદ જિલ્લાના ઉમરેઠ સ્થિત એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પૂરા ઉત્સાહ અને દેશભક્તિના રંગારંગ માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી મંત્રી સંજયસિં?...
કર્ણાવતીના RSS કાર્યાલયે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, જયભાઈ થડેશ્વરના હસ્તે ધ્વજવંદન અને ભારતમાતા પૂજન કરાયું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ગુજરાત પ્રાંત કાર્યાલય ડૉ. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન અને ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા પોડક?...
સુરત-ડીસામાં ભેળસેળિયાઓ પર તવાઈ : રૂ.35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી-તેલ જપ્ત, કામરેજમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. તેમની સૂચના બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વધ...
ઉમરા પાર્ટી પ્લોટ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ફરકાવ્યો ત્રિરંગો
સમગ્ર દેશની સાથે સુરત શહેરમાં પણ 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી. સુરત જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય દિવસની મુખ્ય ઉજવણી ઉમરા પાર્ટી ?...
સંસ્કારી નગરી વડોદરા ખાતે ૮૦માં સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી
સંસ્કારી નગરી વડોદરા ખાતે 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘ...
વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન
વડોદરા શહેરમાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય રીતે યોજાઈ હતી. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખા...
લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રને ગ્લોબલ ઇન્ડિયન બ્રાન્ડ્સનું વિઝન આપ્યું, ‘આપણી બ્રાન્ડ-આપણી ઓળખ’ પર ભાર
ભારત આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન કર્યું. આ વર્ષની ઉજવણીમાં ‘વંદે માતરમ’ની 150 વર્...