ગોપાલ ઈટાલિયાએ વિધાનસભામાં માફી માંગી : UCC ચર્ચા દરમિયાન હર્ષ સંઘવી અંગે કરેલા દાવા પડ્યા ખોટા
ગુજરાત વિધાનસભામાં UCC બિલ પર ચર્ચા દરમિયાન AAP MLA ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી અંગે ખોટા દાવા કર્યા બાદ ગૃહમાં માફી માગવી પડી. ગુજરાત વિધાનસભામાં મંગળવારે (24 માર્ચ) યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પર ચર?...
ગુજરાતમાં અલ્પાહાર અને મધ્યાહન ભોજન યોજનામાં મોટો ફેરફાર, હવે નવી હેલ્ધી મેનુ સાથે બાળકોને પોષણ
ગુજરાત સરકાર દ્વારા બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને અલ્પાહાર અને મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગે ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત આ નિર?...
છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ઝટકો, ટોચના કમાન્ડર પાપા રાવનું આત્મસમર્પણ
ભારત સરકારના નક્સલ-મુક્ત અભિયાન હેઠળ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો પર્યાય બનેલા માઓવાદી સંગઠનના ટોચના કમાન્ડર પાપા રાવએ 24 માર્ચે ...
પદયાત્રા કરીને પાવાગઢ જતી હિંદુ યુવતીને મુસ્લિમ યુવકો દ્વારા હેરાનગતિ, વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પદયાત્રા દરમિયાન થયેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી વલસાડથી પાવાગઢ મંદિર સુધી પદયાત્રા કરી રહી હતી ત્યા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાત મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારી વધારતા અનેક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રકલ્પોન?...
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો મહત્વપૂર્ણ નિર્ણય : ડિનોટિફાઇડ જનજાતિઓની અલગ ગણતરી માટેની PIL ફગાવી
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં ડિનોટિફાઇડ, નોમેડિક અને સેમી-નોમેડિક જનજાતિઓની વસ્તી ગણતરી અલગથી કરવાની માગ સાથે દાખલ જાહેરહિત અરજી (PIL) ફ?...
સંગ્રહખોરી સામે ગુજરાત સરકારનો એક્શન : વાહનની ટેન્ક સિવાય અન્ય કોઈ પાત્રમાં નહીં અપાય ઈંધણ
પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારાની અફવાઓ વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. લ?...
કઝીન મેરજ UCCમાંથી બાકાત, ઓળખ છુપાવી લગ્ન કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નહીં : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત નાગરિક સંહિતા-2026 (UCC)’ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે, જેને રાજ્યમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય સુધાર તરીકે જોવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ બિ...
રિલાયન્સે 7 વર્ષ પછી પ્રથમ વખત ઈરાનથી ક્રૂડ ઓઇલ આયાત કર્યો, સોદો $350 મિલિયનના આશરે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં ઈરાનથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરી છે. આ સોદાની કિંમત હાલના બજાર દરને આધારે લગભગ $350 મિલિયન (અંદાજે 3,050 કરોડ રૂપિયા) છે. ભારત-ઈરાન તેલ વેપારમાં મહત્વપૂર?...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન
નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી ઉત...