8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે
રાજ્યમાં આગામી 8થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનારા ગુજરાત વિધાનસભાના 15મા કાર્યકાળના સાતમા સત્રમાં અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ અને વિધેયકો રજૂ થવાના છે. સત્રની શરૂઆત 8મી સપ્ટેમ્બરના રોજ પ્રશ્નો?...
આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ, હિન્દુથી ખ્રિસ્તી બનેલો યુવક જ હતો માસ્ટરમાઈન્ડ
યુપીના આગ્રા જિલ્લાના શાહગંજ વિસ્તારમાં આવેલ કેદાર નગર કોલોનીમાં પોલીસે વધુ એક મોટા ધર્માંતરણ કૌભાંડનો ભંડાફોડ કર્યો છે. અહીં દર રવિવારે "પ્રાર્થના સભા"ના નામે લોકોની ભીડ એકઠી થતી હતી, પરં?...
દેવનાથબાપુની માગ સરકારે સ્વીકારી, ગાયને રાજ્યમાતાનો દરજ્જો અપાવવા 9 દિવસથી ઉપવાસ પર હતા
છેલ્લા નવ દિવસથી કચ્છના ભુજ ખાતે કલેક્ટર કચેરી બહાર યોગી દેવનાથબાપુ ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માગ સાથે અનશન ઉપવાસ પર બેઠા હતા. ગૌમાતાને રાજ્યના સન્માન અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં ?...
સુરતના ટ્રી ગણેશનું ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન
સમગ્ર દેશમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે સુરતના પર્યાવરણપ્રેમી અને “ગ્રીનમેન” તરીકે જાણીતા વિરલ દેસાઈએ પર્યાવરણ જાગૃતિ માટે શરૂ કરેલી અનોખી પહેલ ટ્રી ગણેશને અદભૂત માન્યતા મળી છે. એશિયા બુક ઑ...
ચીનની પરેડમાં સાથે જોવા મળ્યા પુતિન-જિનપિંગ અને કિમ જોંગ ઉન, ટ્રમ્પને અમેરિકા વિરુદ્ધ ષડ્યંત્રનો ભય
ચીનની રાજધાની બેઇજિંગમાં 80મી વિક્ટરી ડે પરેડ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ પ્રસંગે રશિયન રાષ્ટ્રપતિ ?...
ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીનીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ છેલ્લા 66 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, પરંતુ આજના સમયમાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વિદ્યાર્થીઓ માટે ગંભી?...
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું
ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટી?...
નડિયાદ મહાનગરપાલિકા ધ્વારા નવી વ્યવસ્થાને સફળ બનાવવા તાલીમ તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ
ગુજરાત રાજ્યમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી આવતી E-Olakh એપ્લિકેશનના સ્થાને હવે કેન્દ્ર સરકારની Civil Registration System (CRS) Portal મારફતે કામગીરી કરવામાં આવશે, જેની નવી વ્યવસ્થા ૧ સપ્ટ?...
“10 પ્લાસ્ટિક બોટલ આપો, સ્ટીલ બોટલ મેળવો”, અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઑફર
લાખો માઈ ભક્તોની અડગ આસ્થા સાથે જોડાયેલી અંબાજી પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થા અને ભક્તિનો ઉત્સવ નથી, પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણનો સંદેશ પણ આપે છે. ભાદરવી પૂનમના આ વિશાળ મેળામાં દર વર?...
અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
અંબાજીમાં ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શરૂઆતથી જ ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો છે. બીજા જ દિવસે અંબાજી ધામે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લી...