AAPના ‘ની રિપ્લેસમેન્ટ લાભાર્થી’ પર વિવાદ : ભગવંત માન સામે ભાંગડા કરનારા 5માંથી એકનો દાવો—‘મારી ઘૂંટણની સર્જરી જ નથી થઈ’
પંજાબના ફિરોઝપુરમાં 15 ઑગસ્ટે મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમની એક ઝાંખીને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં પાંચ વૃદ્ધોને ઘૂંટણ બદલવાની...
મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ
મહારાષ્ટ્રમાં ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ (Maharashtra Freedom of Religion Act, 2026) આગામી 28 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે આ અંગે સત્તાવાર અધિસૂચના જારી કરી છે. નવા કાયદા હેઠળ બળજબરી, ?...
પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાણામંત્રી તથા ગૃહમંત્રી પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ અંગેના નિવેદનને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી ...
નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર
નડિયાદ શહેરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંઘના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ નડિયાદ...
વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય
પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે મકાનોને થયેલા નુકસાન બાદ અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. નાણા રાજ્યમંત્રી શ્રી કમલે...
વિદ્યાનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો મેગા એગ્રી ક્રેડિટ કેમ્પ, કૃષિ ક્ષેત્ર માટે આશરે ₹150 કરોડની લોન મંજૂર
ખેડૂતો, ગ્રામીણ ઉદ્યોગસાહસિકો અને કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયોને સરળતાથી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ગાંધીનગર પ્રાદેશિક કાર્યાલય દ્વારા વિદ્યા?...
કોણ છે તરુણ ચુઘ? 9 વર્ષની ઉંમરે RSS સાથે જોડાયા, હવે BJPએ સોંપી ગુજરાતની મહત્વપૂર્ણ જવાબદારી
ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર કરતાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘને ગુજરાત ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને ઉત્તર પ્ર...
અમેરિકામાં CM ભૂપેન્દ્ર પટેલનું ટેક્નોલોજી અને રોકાણ પર ફોકસ, સિલિકોન વેલીથી ગ્લોબલ કંપનીઓને ગુજરાત સાથે જોડાવાનું આમંત્રણ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના યુ.એસ. પ્રવાસની શરૂઆત સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદથી કરી હતી. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ગુજરાતના સર્વાંગી વિકા?...
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં મોટો ફેરફાર, આ વખતે સાંજે યોજાશે એકતા પરેડ
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ તેજ બની છે. આ વખતની ઉજવણી અગાઉના વર્ષોની સરખામણીએ વ...
રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લીન ચિટ, SITનો અંતિમ રિપોર્ટ ટ્રસ્ટને સોંપાયો
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનપેટીની રકમની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીના મામલે તપાસ કરતી પ્રથમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પોતાનો અંતિમ અહેવાલ સોંપી દીધો છે. મીડિયા અહેવાલ...