ઇન્ડિગો સંકટ વચ્ચે સરકાર સખ્ત, વધુ ભાડા વસૂલતી એરલાઇન પર કાર્યવાહીનો આદેશ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોના ઓપરેશનલ સંકટને કારણે અચાનક વધેલા હવાઈ ભાડાં પર કડક કાર્યવાહી હાથ ધરી છે. સંકટથી અનેક રૂટ પર ફ્લાઇટ્સ ઘટી જતાં એરલાઈન્સે મુસાફરો પાસેથી અસામાન્ય અને બેફા?...
ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, એટલે જ કેન્સરના દર્દી વધ્યાં
ગુજરાતમાં તમાકુનો વ્યાપક ઉપયોગ હાલમાં ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. શહેરોથી લઈને ગામડાં સુધી તમાકુ, બીડી, સિગારેટ અને ગુટકાનું વ્યસન મોટા પાયે ફેલાયું છે. લોકસભામાં રજૂ કરાયેલા તાજેતરના ર?...
સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન
નર્મદામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. કરમસદથી પ્રારંભ થયેલી એકતા પદયાત્રા આજે નર્મદા જિલ્લા (Narmada District) ના કેવડિયામાં પહોંચી જશે. જ્યાં મુખ્ય મહેમાન?...
સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના
મહાનુભાવોને સરદાર સાહેબની પ્રતિકૃતિ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉમળકાભેર આવકાર આપતા જિલ્લાના અગ્રણીઓ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર @ 150...
તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઈટાલિયા પર હવે ખુદ જૂતું ફેંકાયું, સભામાં અફરાતફરી મચી
જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા દરમિયાન થયેલી ઘટનાએ રાજકીય માહોલમાં ચકચાર મચાવી છે, જ્યાં પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર સભા વચ્ચે જ એક અજાણ્યા વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. ગો...
ઇન્ડિગો સંકટ પર કેન્દ્રનો ઉચ્ચ સ્તરીય તપાસ આદેશ, 72 કલાકમાં સ્થિતિ સામાન્ય થવાની આશા
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે પાયલોટ્સની અછત અને ફ્લાઈટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL)ના ખોટા અમલને કારણે ફ્લાઈટ શિડ્યૂલોમાં વ્યાપ?...
પાન-મસાલા અને સિગારેટ પર વધારાનો ટેક્સ, લોકસભામાં બિલ પાસ
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બે મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા બાદ, ‘સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર’ બિલને વ્યાપક ચર્ચાઓ પછી અંતે પસાર કરવામાં આવ્યું. આ બિલ હવે રાજ્યસભામ?...
આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’ નો શુભારંભ
અમદાવાદ, શુક્રવાર: ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ (જીએમડીસી ગ્રાઉન્ડ), અમદાવાદ ખાતે આજે 'સ્વદેશોત્સવ ૨૦૨૫' નો ભવ્ય પ્રારંભ થયો, જે સ્વદેશી ઉત્પાદનો, MSME, સ્ટાર્ટઅપ્સ અને ભારતની સ...
ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને મળી નિદાન સારવાર
'દર્દી દેવો ભવઃ' સૂત્ર મૂલ્ય સાથે ગોહિલવાડની સુપ્રસિધ્ધ શિશુવિહાર સંસ્થા દ્વારા ૫૮ વર્ષથી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ દ્વારા વીસ હજારથી વધુ દર્દીઓને આંખની શસ્ત્રક્રિયાનો નિઃશુલ્ક લાભ મળ?...
હોલીવૂડ સ્ટાર બ્રાડ પિટે જે કાપડમાંથી દેદાદરાના કારીગરે બનાવેલો શર્ટ પહેર્યો, તે ઝાલાવાડની ટાગલિયા કલાને હવે જીઆઈ ટેગ મળ્યો
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની સમૃદ્ધ ઔદ્યોગિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષમતાને વિશેષ રીતે ઉજાગર કરશે. આ પરિષદમ...