દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક
ભાદરવા માસ પિતૃ શ્રાધ્ધ પ્રસંગે કથાકાર વૈશાલીબાળાએ પ્રેરક સંદેશો આપતાં જણાવ્યું છે કે, દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક છે. સનાતન શાસ્ત્રોમાં પિતૃ શ્ર?...
કોણ છે સુશીલા કાર્કી, જેમને નેપાળના જેન-ઝી પ્રદર્શનકારીઓ બનાવવા માંગે છે વડાપ્રધાન
તાજેતરના અઠવાડિયાઓમાં નેપાળ રાજકીય સંકટના સૌથી મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પર અચાનક પ્રતિબંધ મૂક્યો, જે પહેલાથી ચાલી રહેલા ભ્રષ્ટાચાર, બેરોજગારી અને શાસનની ન?...
સરકાર અને પક્ષ દ્વારા છત્તીસગઠ, પંજાબ અને ગુજરાતના બનાસકાંઠાના પુર ગ્રસ્ત વિસ્તારમાં જીવનજરૂરિયાતની તમામ વસ્તુની કિટ મોકલવામાં આવી
બનાસકાંઠામા પુરની સ્થિતિ સર્જાઇ હોવા છતા કોંગ્રેસના સાંસદ જનતા વચ્ચે પહોંચ્યા નથી તે આપણા માટે દુખદ છે. – રજનીભાઇ પટેલ રાજય સરકાર અને ભાજપા દ્વારા પંજાબમાં 11 -11 જેટલા વેગનોમા રાહત સામગ્રી ?...
દિલ્હીમાં આતંકી સાજિશ નિષ્ફળ, 5 આતંકીઓ પકડાયા અને વિસ્ફોટક સામગ્રી જપ્ત
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટો આતંકી મોડ્યુલ તોડી પાડવામાં સફળતા મેળવી છે. વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં?...
અમેરિકા: કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કર્કની ગોળી મારીને હત્યા
અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ અને ’ટર્નિંગ પોઈન્ટ યુએસએ’ (Turning Point USA)ના CEO તથા સહ-સ્થાપક ચાર્લી કર્કની બુધવારે દુર્ઘટનાજનક રીતે હત્યા કરી દેવામાં આવી. તેઓ યુટા વેલી યુનિવર્સિટીમા?...
સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ ચાલ, PSU બેંકનો શેર ચમક્યો
આજે ભારતીય શેરબજારો મિશ્ર સંકેતો સાથે ખુલ્યા છે. વૈશ્વિક સ્તરે મળેલા મિશ્ર ટ્રેન્ડનો સીધો પ્રભાવ દેશના ઈક્વિટી માર્કેટમાં જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારોમાં ગઈકાલે ભારે અસ્થિરતા રહી હતી. ...
ચૂંટણી પૂર્વે બિહારને મોટી ગિફ્ટ : કેન્દ્ર તરફથી 4 લેન હાઈવે અને ડબલ ટ્રેક રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી
ચૂંટણી પહેલા બિહાર માટે મોદી સરકાર તરફથી મોટો વિકાસ પેકેજ જાહેર થયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બિહાર તથા પડોશી રાજ્યોમાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવવા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ ...
અમદાવાદના બાપુનગરના રામદેવપીર મંદિરમાં રઝાક આલમે કરી તોડફોડ, મૂર્તિ પણ ખંડિત કરી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. બુધવારે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બનેલી આ ઘટનામાં રઝાક આલમ નામના વ્યક્તિએ મંદિ?...
ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં એક્ટિવ હતાં ભારતીય સિમ, સપ્લાય કરનાર નેપાળી નાગરિક દિલ્હીથી પકડાયો
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારતમાંથી એક મહત્વપૂર્ણ સુરક્ષા કાર્યવાહી બહાર આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેપાળના 43 વર્ષીય નાગરિક પ્રભાત કુમાર ચૌરસિયાને ...
નેપાળ બાદ હવે ફ્રાંસમાં સરકાર વિરુદ્ધ દેખાવ, માર્ગો પર આગચંપી-તોડફોડ
ફ્રાંસમાં સરકારની નીતિઓ વિરુદ્ધ યુવાનો અને સામાન્ય નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની આર્થિક અને સામાજિક નીતિઓને લઈને લોકોમાં ભારે અસંતો?...