જામનગરમાં રિક્ષામાંથી 180 બોટલો દારૂ મળી આવતાં બે શખ્સોની અટકાયત
જામનગરના મિગ કોલોની વિસ્તારમાં એલસીબી (સ્થાનિક ગુનો શાખા) દ્વારા દારૂની હેરાફેરીના એક ગંભીર મામલાની પોલ ખુલ્લી પડી છે. મળતી માહિતી મુજબ, તળાવની પાળ નજીક આવેલા મિગ કોલોની વિસ્તારમાંથી હિરેન...
મહેમદાવાદના પંચમુખી હનુમાનજી મંદિરે દિવ્ય ગુરુપૂર્ણિમા ઉજવાઈ
મહેમદાબાદ શહેરની મધ્યમાં આવેલા પ્રસિધ્ધ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવાયો હતો.આ નિમિત્તે સાંકેત નિવાસી પરમ પૂજ્ય 1008 શ્રી રામ કુમારદાસજી ?...
ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે
પ્રતિમા નિર્માણના વિચાર બદલ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન- શ્રી કિરીટભાઇ પટેલ, ધારાસભ્યશ્રી, પાટણ ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિ ૧૦ મી, જુલાઈના રોજ સમિતિના પ્રમુખ કિરી...
નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
NEP-૨૦૨૦ વિદ્યાર્થીઓ-કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપે છે, કારણ કે તેઓ આપણું રાષ્ટ્રીય બળ છે, દરેક યુનિવર્સિટીએ વિકસિત ભારતના વિઝનને સિદ્ધ કરવાના હેતુથી રણનીતિ તૈયાર કરવી જોઈએ: મંત્રી ધર્મેન?...
ગુરુપૂર્ણિમા પર્વે સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં વિશ્વાનંદ માતાજી
ગુરુપૂર્ણિમા પર્વે જાળિયા શિવકુંજ આશ્રમમાં સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં વિશ્વાનંદ માતાજીએ પ્રેરક સંદેશો પૂરો પાડ્યો છે. અહીંયા ગુરૂપૂજન, સંકીર્તન અને પ્રસાદ લાભમાં ભાવિકો જોડાયા...
બિહારમાં કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી, કાર્યકર્તાઓ લોહીલુહાણ
ભાજપશાસિત બિહાર રાજ્યના ભોજપુર જિલ્લાના આરા શહેરમાં ગુરુવારે કોંગ્રેસ પાર્ટી માટે એક ગંભીર અનિયમિતતા સર્જાઈ, જ્યાં પાર્ટીની મહત્ત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક અને સ્વાગત સમારોહ વચ્ચે જ ભારે ?...
23 લાખમાં ગોલ્ડન વિઝાની હાલ કોઇ યોજના નથી : યુએઇ
વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા ધરાવતાં ઘણા લોકો માટે રસનો વિષય બનેલા યુએઇના ગોલ્ડન વિઝા સંબંધિત અહેવાલો વિશે હવે સ્પષ્ટતા આવી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામ?...
‘L’ બાદ ‘Z’ શેપમાં બનાવ્યો પુલ, 90 ડિગ્રીના એક નહીં પણ બે ખતરનાક વળાંક
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનાવેલ 90 ડિગ્રીના ખૂણાવાળા પુલથી ખૂબ ચર્ચા થઈ હતી. જો કે હવે હવે મધ્યપ્રદેશના ઇન્દોરથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જયાં Z શેપમાં બે 90 ડિગ્રીના ખૂણાવાળા બ?...
ટેક્સાસમાં પૂરથી અત્યાર સુધી 120નાં મોત, 150 હજુ લાપતા
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલો વિનાશક પૂર માનવીય દુર્ઘટનાનું રૂપ લઇ ચૂક્યો છે. અત્યાર સુધીમાં અધિકૃત રીતે 120 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાંથી 59 વયસ્ક અને 36 બાળકોનો સમાવેશ થાય છે....
પાટણના પંચમુખી હનુમાન મંદિરે ગુરુ પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી, ગુરુ ગાદીએ દર્શનાર્થી શ્રદ્ધાળુઓએ મેળવ્યા આશીર્વાદ
ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે પાટણના ઐતિહાસિક પંચમુખી હનુમાન મંદિરે ભક્તોની ભક્તિનો પ્રવાહ ઉમટ્યો હતો. ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તોએ આ તીર્થ પર આવી ગુરુ ગાદી ...