Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026

india news

2,684 stories

UCC પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “સમાન નાગરિક સંહિતા બંધારણીય લક્ષ્ય, કોઈ ધર્મ સાથે જોડશો નહીં”

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટએ ફરી એકવાર મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતએ સ્પષ્ટ કહ્યું કે UCC ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેને કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડવું યોગ્ય નથી. આ ટિપ્પણી…

· 2 min read

‘મુંબ્રા લીલું કરવાના’ નિવેદન બાદ સહર શેખ પર નકલી જાતિ પ્રમાણપત્રનો આરોપ, તપાસની માંગ

મહારાષ્ટ્રના અસદુદ્દીન ઓવૈસીની સિંહણ તરીકે ઉભરી આવેલા મુમ્બ્રા કાઉન્સિલર સહર શેખ ચૂંટણી જીત્યા પછી દેશભરમાં હેડલાઇન્સમાં ચમક્યા હતા. તેમણે શરદ પવાર જૂથના નેતા અને સ્થાનિક ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ પર નિશાન સાધ્યું હતું. સહર શેખે મુમ્બ્રા શહેરને લીલું રંગ આપવાનું નિવેદન…

· 3 min read

લેન્સકાર્ટ વિવાદ 2026 : ગ્રૂમિંગ પોલિસી પર ઉઠ્યા સવાલો, પિયુષ બંસલે માફી માગી છતાં વિવાદ યથાવત

મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા Tata Consultancy Services (TCS) BPO કેસ બાદ હવે આઈવેર રિટેલ બ્રાન્ડ લેન્સકાર્ટ પણ વિવાદમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર કંપનીની ગ્રૂમિંગ પોલિસી સંબંધિત એક ઇન્ટર્નલ ટ્રેનિંગ ડોક્યુમેન્ટ વાયરલ થતાં હિંદુ ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધના આક્ષેપો સાથે…

· 3 min read

નાશિક TCS BPO કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો : ધર્માંતરણ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા, કડક કાયદાની માંગ

મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં બનેલી જાતીય સતામણી અને ધાર્મિક રૂપાંતરણની ઘટના હવે દેશના સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચી છે. આ મામલે વરિષ્ઠ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં આ ઘટનાને…

· 3 min read

મોટી દુર્ઘટના ટળી! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટ અને અકાસા એર વિમાન વચ્ચે ટક્કર, તમામ મુસાફરો સુરક્ષિત

રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ટેક્સિંગ દરમિયાન સ્પાઈસજેટ અને અકાસા એરના વિમાનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં બંને વિમાનોને નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત…

· 2 min read

સંસદના વિશેષ સત્રમાં PM મોદીનું સંબોધન : મહિલા અનામતથી દેશની દિશા બદલાશે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય

ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાયો છે. સંસદના વિશેષ સત્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે સરકાર દ્વારા મહિલા અનામત (131મો બંધારણીય સુધારો), ડિલિમિટેશન (સીમાંકન) અને અન્ય મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા છે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે…

· 3 min read

મહિલા અનામત બિલ પર અમિત શાહનો અખિલેશ યાદવને કડક જવાબ

સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત અને ડિલિમિટેશન (સીમાંકન) બિલને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. એક તરફ કેન્દ્ર સરકાર આ પગલાને ઐતિહાસિક ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષે તેને ‘પાછલા બારણે સીમાંકન લાવવાનો…

· 3 min read

સંસદનું વિશેષ સત્ર 2026 : શું છે ડિલિમિટેશન અને મહિલા અનામત બિલ– વિગતવાર સમજો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ 2026 દરમિયાન સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રમાં દેશના લોકશાહી માળખામાં મોટા ફેરફાર લાવવાના ઉદ્દેશ્ય સાથે ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. તેમાં 131મો બંધારણીય સુધારો બિલ, ડિલિમિટેશન…

· 4 min read

નાશિક TCS કેસમાં ચોંકાવનારા ખુલાસા : ‘આરોપીઓ એક ઓર્ગેનાઈઝ્ડ ગેંગ તરીકે કામ કરતા, ટાર્ગેટ પર હતી હિંદુ મહિલાઓ’

મહારાષ્ટ્રના નાશિક સ્થિત Tata Consultancy Services (TCS) ના BPO યુનિટમાંથી બહાર આવેલા મહિલાઓના ઉત્પીડન અને ધર્માંતરણ સંબંધિત કેસમાં પોલીસ તપાસ આગળ વધતા નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ મુજબ, આ કેસમાં સંકળાયેલ આરોપીઓ એક સુવ્યવસ્થિત ગેંગ તરીકે કામ કરતા હતા…

· 3 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયું નારીશક્તિ વંદન સંમેલન

ગાંધીનગરમાં યોજાયેલા ‘નારી શક્તિ વંદન સંમેલન’માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ મહિલા સશક્તિકરણને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘વુમન લેડ ડેવલપમેન્ટ’ દ્વારા 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓની સહભાગિતા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. વિધાનસભાથી લઈને સંસદ સુધી મહિલાઓને 33…

· 3 min read