સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આજે નડિયાદ ખાતે ‘વિકાસ-સંકલ્પ’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષે પોતાના જિલ્લા પ્રવાસ દરમિયાન સવારે…










