Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

india news

2,684 stories

ગુજરાતમાં AAPમાં આંતરિક કલહ : ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા વચ્ચે મતભેદ, ટિકિટ વિતરણ પર ગંભીર આક્ષેપ

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આંતરિક વિવાદો અને અસંતોષની સ્થિતિ ઉભી થઈ છે. પાર્ટીના આગેવાનો દ્વારા રાજકારણમાં “સફાઈ” લાવવાના દાવાઓ વચ્ચે હવે ટિકિટ વિતરણ અને ઉમેદવારીને લઈને ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. પાર્ટીના…

· 3 min read

EDની કાર્યવાહી : AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર દરોડા, તાજેતરમાં બન્યા હતા ડેપ્યુટી લીડર

બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્ર સાથે જોડાયેલા વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) સાથે જોડાયેલા ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિઓ…

· 2 min read

બિહારમાં રાજકીય ઇતિહાસ રચાયો : સમ્રાટ ચૌધરી બન્યા 24માં મુખ્યમંત્રી, ભાજપના પ્રથમ CM

બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. સમ્રાટ ચૌધરી એ પટનાના લોકભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈન દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ખાસ વાત…

· 3 min read

મોડાસાની દીકરી માટે ‘કાળ’ બનીને આવી સેફ્ટી પિન: શ્વાસનળીમાં ફસાયેલી પિન કાઢી સિવિલના તબીબોએ આપ્યું નવજીવન

અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકની ૧૩ વર્ષીય તરુણી માટે શનિવારનો દિવસ મુસીબત લઈને આવ્યો હતો. શાળામાં સફાઈ દરમિયાન મળેલી એક નાનકડી સેફ્ટી પિન મોઢામાં મૂકવી આ દીકરીને એટલી ભારે પડી કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. ત્યારબાદ તેને અરવલ્લી પછી…

· 3 min read

નોઈડામાં હિંસા બાદ ઉશ્કેરણીજનક ચેટ-ઑડિયો સામે આવ્યાં, નક્સલ લિન્ક પણ ચકાસી રહી છે યોગી સરકાર

ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિસ્તારોમાં પગાર વધારાની માંગ સાથે શરૂ થયેલું પ્રદર્શન હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. તપાસ દરમિયાન પોલીસને મળેલા સોશિયલ મીડિયા પુરાવાઓ પરથી આ ઘટનાને પૂર્વ આયોજનબદ્ધ કાવતરું માનવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે…

· 2 min read

છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ : બોઈલર ફાટતા 10થી વધુના મોતની આશંકા, 40થી વધુ શ્રમિકો દાઝ્યા

છત્તીસગઢ રાજ્યમાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં વેદાંત લિમિટેડ ના પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો છે. આ ઘટના સક્તિ જિલ્લાના સિંઘીતરાઈ ગામ નજીક આવેલી યુનિટમાં બની હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. રિપોર્ટ મુજબ, ઘટનાના…

· 2 min read

સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા CM : NDA બેઠક બાદ જાહેરાત, 15 એપ્રિલે શપથવિધિ

બિહારના રાજકારણમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. સમ્રાટ ચૌધરી ને Bharatiya Janata Party (ભાજપ) ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને હવે તેઓ બિહારના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. NDAની બેઠક બાદ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં…

· 2 min read

PM મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું કર્યુ ઉદ્ઘાટન, હવે માત્ર 2.5 કલાકમાં મુસાફરી

નરેન્દ્ર મોદી એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન દહેરાદૂનમાં ભવ્ય જાહેર સમારોહમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોર (એક્સપ્રેસવે)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. આ એક્સપ્રેસવે…

· 2 min read

શિનોર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપનો બિનહરીફ વિજય, કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ

વડોદરા જિલ્લોના શિનોર તાલુકા પંચાયતની શિનોર-1 બેઠક પર મોડી રાત્રે ભારે રાજકીય નાટ્યક્રમ જોવા મળ્યો હતો. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ Bharatiya Janata Party (ભાજપ) ના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જેને કારણે ભાજપના કેમ્પમાં ખુશીની લહેર ફેલાઈ છે. આ…

· 2 min read

આજે ભારતરત્નથી સ્નમાનિત ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 136મી જન્મજયંતિ

ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી ડૉ. બી. આર. આંબેડકરને આજે તેમની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ પ્રસંગે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશમાં જન્મેલા ડૉ. બી. આર. આંબેડકરે સામાજિક ભેદભાવ સામેની…

· 4 min read