Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

india news

2,684 stories

લુમ્બિનીમાં ત્રીજી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ શરૂ, શાંતિના મેસેજ માટે વૈશ્વિક મહત્વનું આયોજન

લુમ્બિનીમાં શુક્રવારે ત્રીજી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ અને ત્રીજો આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ સફળતાપૂર્વક શરૂ થયો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને નેપાળ સરકારના પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય, નેપાળ પ્રવાસન બોર્ડ, લુમ્બિની વિકાસ ભંડોળ અને નેપાળ ઓલિમ્પિક સમિતિ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યું હતું.…

· 2 min read

કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ

કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા એપ્રિલ 2026 માટે રેશનકાર્ડ ધારકોને મોટી રાહતના સમાચાર મળ્યા છે. સત્તાવાર જાહેરાત અનુસાર, લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ—એપ્રિલ, મે અને જૂન—આપવામાં આવશે. તમામ પાત્ર લાભાર્થીઓ તેમની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનથી નિર્ધારિત…

· 2 min read

વૈશ્વિક સંકટ વચ્ચે ભારત સક્રિય : પીએમ મોદીએ ઓમાન, કતર, જોર્ડન અને ફ્રાન્સ સહિત વિવિધ દેશોના સર્વોચ્ચ નેતાઓ સાથે કરી વાતચીત

પશ્ચિમ એશિયામાં વધતા જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે પીએમ મોદીએ 19 માર્ચ 2026ના રોજ અનેક મહત્વપૂર્ણ દેશોના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ ચર્ચાઓમાં ઓમાન, કતર, જોર્ડન, મલેશિયા અને ફ્રાન્સના નેતાઓનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ તમામ ચર્ચાઓ દરમિયાન વિસ્તારમાં વધી…

· 3 min read

‘વનતારા’ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટથી રાહત, અરજી રદ કરી કહ્યું– નિયમોનું ઉલ્લંઘન નથી

સુપ્રીમ કોર્ટએ રિલાયન્સ ગ્રુપ દ્વારા સંચાલિત ‘વનતારા (Vantara)’ પ્રોજેક્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના નિણરમાં સ્પષ્ટ કર્યું કે પ્રાણીઓના કલ્યાણના…

· 3 min read

રાજનાથ સિંહ : વૈશ્વિક પડકાર વચ્ચે ભારતને ડ્રોન ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા જરૂરી

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને આજે ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો. દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ સંમેલન 2026માં તેમણે જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન-ઇઝરાયલ સંઘર્ષમાં ડ્રોનની ભૂમિકા સ્પષ્ટ થઇ ગઈ છે.…

· 2 min read

IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-૨૦૨૬ : આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ થશે – હર્ષ સંઘવી

ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026”નું ઉદઘાટન થયું. આ સત્રમાં વડાપ્રધાનના અગ્ર સચિવ પી.કે. મિશ્રા, ગિફ્ટ સિટીના નવનિયુક્ત અધ્યક્ષ ઉદય કોટક, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને વિવિધ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર્સ ઉપસ્થિત રહ્યા…

· 3 min read

દિલ્હી હાઇકોર્ટનો કડક આદેશ : ‘નક્કીરન’ને ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધની અપમાનજનક સામગ્રી હટાવવાનો નિર્દેશ

દિલ્હી હાઇકોર્ટએ એક મહત્વપૂર્ણ ચુકાદામાં તમિલ મેગેઝિન નક્કીરન પબ્લિકેશન્સ અને તેના સંપાદક ગોપાલને ઈશા ફાઉન્ડેશન તથા તેના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ વિરુદ્ધ પ્રકાશિત કરાયેલી તમામ અપમાનજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવાની ફરજ પાડવામાં આવી છે. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે સ્પષ્ટ જણાવ્યું…

· 3 min read

અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના, ચૈત્ર નવરાત્રિએ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર

ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરે રામ જન્મભૂમિ મંદિરમાં એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિધિ સંપન્ન થઈ છે. દ્રૌપદી મુર્મુએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કરીને આ ઐતિહાસિક પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો. આ યંત્રને ભગવાન શ્રી રામના વિજય, ધર્મ અને…

· 2 min read

કેરળ ચૂંટણી 2026 : કેરળમાં ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં 39 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી સ્પષ્ટ થાય…

· 2 min read

નર્મદા તટે ભક્તિનો મહાસાગર : આજથી ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો મંગલ પ્રારંભ

ચૈત્ર માસના પવિત્ર પ્રારંભ સાથે જ આજથી આસ્થાના પ્રતીક સમાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદા નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને મા નર્મદાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ભક્તોએ મા નર્મદા અને ભગવાન…

· 3 min read