Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

india news

2,684 stories

ઈરાન મુદ્દે કોંગ્રેસમાં મતભેદ : શશી થરૂરે કહ્યું – ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વૈશ્વિક સંકટ દરમિયાન ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે વિરોધાભાસી મંતવ્યો સામે આવ્યા છે, જેને કારણે…

· 3 min read

લોકભારતી સણોસરામાં મોરારિબાપુએ કર્યો પ્રાસંગિક ચિંતન સંવાદ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન સંવાદ કર્યો. સંસ્થાનાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને આમ બેઠક લાભ મળ્યો. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ મુલાકાત લીધી હતી. મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન સંવાદ કર્યો અને રામચરિત માનસમાં ત્રણ સખા સુગ્રીવ જે સુખની…

· 1 min read

ચૈત્ર નવરાત્રી 2026 : શ્રદ્ધા અને ભક્તિના પર્વનો મંગલ પ્રારંભ, મંદિરોમાં ‘જય માતાજી’ના નાદ ગુંજ્યા

આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો આરંભ થતાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા શૈલપુત્રીની આરાધના કરી હતી. વહેલી સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખધ્વનિ અને જયકારાના ગૂંજતા સ્વરો વચ્ચે ભક્તો મોટી…

· 2 min read

ગુજરાત ATSનો મોટો ઓપરેશન : ઉત્તર પ્રદેશમાં ડ્રગ્સ લેબનો ભંડાફોડ, 2 આરોપી ઝડપાયા

ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતાં ઉત્તર પ્રદેશમાં ચાલતી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો ભંડાફોડ કર્યો છે. આ ઑપરેશનમાં મોટી માત્રામાં તૈયાર અને અર્ધતૈયાર ડ્રગ્સ, સાથે જ પ્રતિબંધિત કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે…

· 3 min read

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો : BHAVYA યોજના, કપાસ MSP અને નેશનલ હાઈવે 927 માટે મંજૂરી

આજે દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જેમાં દેશના ઔદ્યોગિક, કૌશલ્ય અને કનેક્ટિવિટી ક્ષેત્ર માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ દ્વારા ‘BHAVYA - ભારત ઔદ્યોગિક વિકાસ યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. BHAVYA યોજના: 100…

· 3 min read

માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને શનિવારથી રામકથા લાભ

માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને આગામી શનિવારથી રામકથા લાભ મળનાર છે. ચૈત્ર નવરાત્રી અને રામનવમીના સંયોગ સાથે આ આયોજન થયેલું છે. ચૈત્ર માસ નવરાત્રી અને રામનવમીના પવિત્ર અવસર સંયોગ સાથે કચ્છની ધરતી પર આગામી શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા આયોજન થયેલું છે,…

· 1 min read

સેવા, સંગઠન અને વિકાસ ભાજપાની ઓળખ

નઘાતપોર જિલ્લા પંચાયત, કેવડિયા જિલ્લા પંચાયત અને ખડગદા જિલ્લા પંચાયતના સાંસ્કૃતિક હોલ ખાતે નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલભાઈ રાવ ની વિશેષ ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને…

· 2 min read

એરલાઇન નિયમોમાં મોટો ફેરફાર : હવે 60% ફ્લાઇટ સીટો મળશે વધારાના ચાર્જ વિના

ભારતમાં હવાઈ મુસાફરીને વધુ સુલભ અને પારદર્શક બનાવવા માટે Ministry of Civil Aviation દ્વારા મહત્વપૂર્ણ નવા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. બુધવારે જાહેર કરાયેલા આ માર્ગદર્શિકા મુજબ હવે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો મુસાફરોને કોઈપણ વધારાના ચાર્જ વિના…

· 3 min read

પશુધન સુરક્ષા અભિયાન : ગુજરાતમાં 3 કરોડથી વધુ પશુઓનું ‘ખરવા-મોવાસા’ મુક્ત કરવા રેકોર્ડબ્રેક રસીકરણ કરાયું

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પશુપાલન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ‘ખરવા-મોવાસા’ (Foot and Mouth Disease) જેવા જીવલેણ વાયરસ સામે વ્યાપક રસીકરણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના 3 કરોડથી વધુ પશુઓને…

· 3 min read

વિધાનસભાને બૉમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કશું ન મળ્યું

ગુજરાતમાં હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન બુધવારે (18 માર્ચ) એક ગંભીર સુરક્ષા ચિંતાનો મામલો સામે આવ્યો હતો, જ્યારે ગુજરાત વિધાનસભાને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી એક પંજાબી ભાષામાં લખાયેલા ઇ-મેઇલ મારફતે આપવામાં આવી હતી,…

· 3 min read