Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

india news

2,684 stories

ભાવનગરમાં બુલડોઝર એક્શન : ઝુબૈર સહિત બુટલેગરોના ગેરકાયદે મકાનો ધરાશાયી

ભાવનગર શહેરમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી તરીકે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતી પ્રોહિબિશન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે પોલીસ અને પ્રશાસન સંયુક્ત રીતે આ અભિયાન ચલાવી રહ્યા છે. આ કામગીરીનું…

· 2 min read

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા 'ચકલી દિવસ' ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ. પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના હેતુ સાથે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલની મુખ્ય ઉપસ્થિતિ સાથે…

· 2 min read

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન થયું છે. બાપા સિતારામ મઢુલીમાં રામનવમી પર્વે પ્રારંભ હનુમાન જયંતી પર્વે વિરામ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં જામનગર માર્ગ પર સિંહણ જળાશય પાસે બાપા સિતારામ મઢુલીમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ…

· 1 min read

અમદાવાદના વાસણા વિસ્તારમાં ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ : નકલી આધાર કાર્ડ બનાવી સગીરાને ફસાવવાનો પ્રયાસ, 4 આરોપી ઝડપાયા

અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે એક ચોંકાવનારા ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 20 માર્ચ, 2026ના રોજ વાસણા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એક હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, નકલી આધાર કાર્ડ બનાવી હોટલમાં લઈ જવાના ષડયંત્રમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ…

· 3 min read

મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર ‘ફરસાવાળા બાબા’ની હત્યા, દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામથી તણાવ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગૌરક્ષા આંદોલનના જાણીતા ચહેરા સંત ચંદ્રશેખર ઉર્ફે 'ફરસાવાળા બાબા'ની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ગૌરક્ષકો અને સ્થાનિક લોકોએ દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામ કરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગૌતસ્કરોનો પીછો…

· 3 min read

LPG પર રાહતના સમાચાર : હોર્મુઝ સ્ટ્રેટ તણાવ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના

વિશ્વના ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20 ટકા હિસ્સો આ સાંકડા જળમાર્ગ પરથી પસાર થાય છે. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો આ…

· 3 min read

અમદાવાદમાં UCC બિલ સામે AIMIM કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા અટકાયત

ગુજરાત વિધાનસભામાં Uniform Civil Code (UCC) બિલ રજૂ થવાની તૈયારીઓ વચ્ચે આજે રમજાન ઈદના પવિત્ર દિવસે અમદાવાદ શહેરમાં વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમ્મા મસ્જિદ બહાર UCC બિલના વિરોધમાં પ્રદર્શન કરવામાં…

· 3 min read

ગુજરાતમાં અકીક, પથ્થર અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકો માટે સિલિકોસિસ રોગથી રક્ષણ અને આર્થિક સહાયની સુવિધા

ગુજરાત સરકારના દિશાનિર્દેશનમાં રાજ્યના અકીક, પથ્થર અને બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા અસંગઠિત શ્રમિકો અને સ્વાશ્રયી વ્યવસાયિકોને સિલિકોસિસ જેવા ગંભીર વ્યવસાયલક્ષી રોગથી સુરક્ષા અને આર્થિક સહાય મેળવવાનો લાભ આપવામાં આવી રહ્યો છે. નિદાન અને સારવારની સુવિધા રાજ્યના આરોગ્ય કમિશનરની કચેરી દ્વારા…

· 2 min read

ગુજરાતમાં LPG ડિલીવરી હવે માત્ર એક ક્લિકમાં – વોટ્સએપ, SMS અને એપ દ્વારા બુકિંગ

ગુજરાત સરકારની માર્ગદર્શિકામાં રાજ્યમાં રાંધણગેસ (LPG) પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં LPG વિતરણને સુવ્યવસ્થિત બનાવવા માટે ગેસ એજન્સીઓ તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓની નિરીક્ષણ ટીમો સક્રિય છે.…

· 2 min read

પીએમ મોદી : ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક પ્રકરણ લખી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રકરણ લખી રહ્યું છે. તેમના ટિપ્પણી અનુસાર, આ પરિવર્તન વીજળીકરણ, સ્વચ્છ ઉર્જા અને સ્થાનિક ઉત્પાદન પર કેન્દ્રિત છે. તેમણે ટ્વિટર (X) પર કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપાદ યેસો નાઈક દ્વારા લખાયેલ…

· 2 min read