Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

india news

2,684 stories

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં થયું ચકલી માળા અને કુંડાનું વિતરણ

દાતાઓ દ્વારા પ્રકૃતિ પ્રેમ અને કેળવણી હેતુ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં સખાવત લાભ મળ્યો છે. વિદ્યાર્થીઓને ચકલી માળા અને કુંડાનું વિતરણ થયું છે. શિક્ષણ સાથે જ પ્રકૃતિ પર્યાવરણ પ્રત્યે સંવેદના પ્રગટે તે જરૂરી છે, આ માટે ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં ચકલી…

· 1 min read

મિડલ ઈસ્ટમાં યુદ્ધનો તણાવ ચરમસીમાએ : બેરૂત પર ઈઝરાયલનો હુમલો, દુબઈ એરપોર્ટ પાસે ડ્રોન હુમલા બાદ ફ્લાઈટ્સ ડાયવર્ટ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ઈઝરાયલ દ્વારા લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરમાં આવેલા વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ…

· 4 min read

આસામમાં ભાજપની હેટ્રિક સંભવ, MATRIZE-IANS પોલમાં 96-98 બેઠકોનું અનુમાન

તામિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીની આવનારી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ પ્રથમ ઓપિનિયન પોલના તારણો પણ સામે આવ્યા છે. MATRIZE-IANS દ્વારા કરવામાં આવેલા આ ઓપિનિયન પોલમાં કેટલાક રાજ્યોમાં રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી…

· 3 min read

13 વર્ષ બાદ પીડાનો અંત : ‘સૌની માફી માંગતા જાઓ…’ હરીશ રાણાની અંતિમ વિદાય

13 વર્ષથી સ્થાયી વેજિટેટિવ સ્ટેટમાં જીવન વિતાવી રહેલા 32 વર્ષીય હરીશ રાણાને શનિવાર (14 માર્ચ 2026)ની સવારે ગાઝિયાબાદથી દિલ્હીની AIIMSમાં શિફ્ટ કરવામાં આવ્યા. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમને પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેમને AIIMSના…

· 4 min read

ગુજરાતમાં ઘરેલુ LPG અને PNG પુરવઠો સુનિશ્ચિત, કેન્દ્ર-રાજ્યની સંકલિત કામગીરી

રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડર, PNG (પ્રાકૃતિક ગેસ) અને CNG પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરીંગ અને સંકલિત પ્રયત્નો કરી રહ્યા છે. મધ્યપૂર્વમાં સર્જાયેલ ભૂ-રાજકીય પરિસ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે LPG અને LNG પુરવઠા પર પડેલા પડકારોને પહોંચી…

· 3 min read

ગોરા ગામના ડેપ્યુટી સરપંચ જ્યોતિસભાઈ તડવીએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કરી ભાજપમાં પ્રવેશ કર્યો

ગોરા ગામના ડેપ્યુટી સરપંચ અને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય રહેલા જ્યોતિસભાઈ તડવીએ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કેસરિયો ધારણ કર્યો છે. જ્યોતિસભાઈ તડવી વર્ષ 2022થી આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા.…

· 2 min read

પંજાબમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ મોગા ખાતે યોજાયેલી જાહેર સભામાં સંકેત આપ્યો કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી પંજાબમાં એકલા હાથે લડશે. પોતાના સંબોધન દરમિયાન, તેમણે શિરોમણી અકાલી દળ સાથે જોડાણ અંગેના બધા અંદાજપત્રોનો ઉલ્લંઘન કર્યો અને સ્પષ્ટ કર્યું કે ભાજપ હવે…

· 3 min read

મિશન કુપોષણ મુક્ત ગુજરાત, એક વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો

વિધાનસભાના ગૃહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગના માધ્યમથી ગુજરાતમાં કુપોષણના દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના ‘પોષણ ટ્રેકર’…

· 3 min read

આસામના સિલચરમાં પીએમ મોદીએ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

પીએમ મોદીએ આસામના સિલચરમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું. આ અવસરે તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરતા ઉત્તર-પૂર્વ ભારતના વિકાસને લઈને સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કટાક્ષ કરતાં કહ્યું કે, “કોંગ્રેસના…

· 3 min read

ટ્રાન્સજેન્ડર કાયદામાં મોટો ફેરફાર : લોકસભામાં સુધારા બિલ રજૂ, સ્વ-ઓળખનો અધિકાર હટાવવાની જોગવાઈ

કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોને વધુ સ્પષ્ટ અને વ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વીરેન્દ્ર કુમારએ 13 માર્ચ 2026ના રોજ લોકસભામાં Transgender Persons (Protection of Rights) Amendment Bill, 2026 રજૂ કર્યું. આ બિલ 2019ના મુખ્ય કાયદા Transgender Persons (Protection…

· 4 min read