Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

india news

2,684 stories

ગુજરાત સરકાર આ સત્રના અંત સુધીમાં UCC બિલ લાવે તેવી સંભાવના, કમિટીએ અંતિમ રિપોર્ટ CM ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો

ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. UCC માટે રચાયેલી વિશેષ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ 17 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કમિટીના સભ્યોએ…

· 3 min read

ગેસ અછત વચ્ચે મોટી રાહત : જામનગર વાડીનાર પોર્ટ પર ‘નંદા દેવી’ LPG ટેન્કર પહોંચ્યું

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી LPG ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ‘શિવાલિક’ જહાજ બાદ હવે વિશાળ LPG કેરિયર ‘નંદા દેવી’ જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચી ગયું છે. આ જહાજના આગમન સાથે ગુજરાત સહિત દેશભરમાં રાંધણ ગેસ…

· 3 min read

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં NDAની તમામ પાંચ બેઠકો પર જીત

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં NDAએ પ્રભુત્વ જમાવતા તમામ પાંચ બેઠકો પર જીત મેળવી છે. સંખ્યાબળના હિસાબે મહાગઠબંધનને ઓછામાં ઓછું એક બેઠક મળવાની શક્યતા હતી, પરંતુ ચાર વિપક્ષી ધારાસભ્યો મતદાનથી ગેરહાજર રહેતા આખો રાજકીય ખેલ બદલાઈ ગયો. પરિણામે NDAએ ક્લીન સ્વીપ કરીને…

· 2 min read

ભાજપે બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, સુવેન્દુ અધિકારી મમતા બેનર્જી સામે લડશે

ભારતીય જનતા પાર્ટીએ (BJP) આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે પોતાની પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી છે. રવિવારે ચૂંટણીની જાહેરાત થયા પછી, સોમવારે (16 માર્ચ) આ યાદી જાહેર કરવામાં આવી. યાદીમાં કુલ 144 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેમાં…

· 2 min read

મુંદ્રા પોર્ટ પર ઈરાનથી ગેસ ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું મુંદ્રા પોર્ટ ફરી એકવાર ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં ગેસ ભરેલું ‘શિવાલિક’ નામનું જહાજ મુંદ્રા પોર્ટના એન્કરેજ વિસ્તારમાં પહોંચી ગયું છે. આ જહાજ ઈરાનથી ગેસનો મોટો જથ્થો લઈને ભારત આવ્યું છે, જે…

· 2 min read

ભારતીય ટપાલ વિભાગ શરૂ કરશે ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા, પાર્સલની આગામી દિવસે ડિલિવરીની ખાતરી

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રાહકોને વધુ ઝડપી અને વિશ્વસનીય સેવા આપવા માટે નવી ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ સેવા અંતર્ગત પાર્સલ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોની આગામી દિવસે ડિલિવરી (Next-Day Delivery) સુનિશ્ચિત કરવામાં આવશે. આ નવી સેવા…

· 2 min read

કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલનો 71મો જન્મદિવસ, PM મોદી સહિત ટોચના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

દેશના કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરે દેશભરના રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ખાસ કરીને જળ વ્યવસ્થાપન અને ‘હર ઘર જલ’ જેવી મહત્વપૂર્ણ યોજનાઓમાં તેમના યોગદાનને…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટો ફેરફાર, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનર બદલાયા

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મોટા પ્રશાસનિક ફેરફારો કર્યા છે. પંચે પિયુષ પાંડેને હટાવીને 1992 બેચના આઇપીએસ અધિકારી સિદ્ધનાથ ગુપ્તાને રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ કોલકાતા પોલીસમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર…

· 3 min read

સંસદમાં LPG મુદ્દે હોબાળો, જેપી નડ્ડાએ કહ્યું – કોંગ્રેસ કટોકટીમાં પણ રાજકારણ કરે છે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં LPG ગેસની અછત ઉભી થવાની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં…

· 3 min read

અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી

અદાણી સમૂહને ટાર્ગેટ કરતા લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે ‘પત્રકાર’ રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે આ અરજી પર સીધી સુનાવણી કરવાની ના પાડી…

· 3 min read