Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

india news

2,684 stories

અમદાવાદમાં AMCની અનોખી પહેલ : રખડતા ઢોરના છાણમાંથી તૈયાર થઈ રહી ‘ગોબર સ્ટિક’

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સાથે સાથે આવક અને ઈંધણનું નવું સ્ત્રોત ઉભું કરવા માટે Ahmedabad Municipal Corporation (AMC)એ અનોખી પહેલ શરૂ કરી છે. શહેરના ઢોર અંકુશ વિભાગ Cattle Nuisance Control Department દ્વારા ગાય અને ભેંસના છાણમાંથી ‘ગોબર…

· 3 min read

સોનમ વાંગચુકને મોટી રાહત : કેન્દ્ર સરકારે NSA હટાવી, અટકાયત રદ

લદ્દાખમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય અને સામાજિક ગતિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયએ જાહેરાત કરી છે કે લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયત National Security Act (NSA) હેઠળ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી…

· 3 min read

NH-48 પર મોટો નિર્ણય : જયપુર-કિશનગઢ રોડ બનશે સિક્સ લેન, ગડકરીની જાહેરાત

કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા National Highway 48 ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે રાજસ્થાન…

· 3 min read

કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં આજે PM મોદીની મેગા રેલી, હજારો કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે નરેન્દ્ર મોદી આજે શનિવારે (14 માર્ચ, 2026) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર વિશાળ જનસભાને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રાજ્યવ્યાપી ‘પરિવર્તન યાત્રા’ના સમાપન પ્રસંગે યોજાઈ રહેલી આ મેગા રેલીમાં મોટી…

· 2 min read

UPમાં ગૌ-તસ્કરી સામે કડક કાર્યવાહી : 35 હજારથી વધુ ધરપકડ, ₹83 કરોડની સંપત્તિ જપ્ત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર પ્રદેશની સત્તા સંભાળ્યા બાદ ગૌવંશની સુરક્ષા અને ગૌહત્યા પર પ્રતિબંધને લઈને સૌથી કડક નીતિ અપનાવવામાં આવી છે. રાજ્ય સરકારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ ગૌ-તસ્કરી અને ગૌહત્યા કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. તાજા આંકડાઓ…

· 4 min read

બગસરામાં રામકથા સાથે મેઘાણીગાથા પ્રદર્શનનો રસિકોને મળ્યો લાભ

બગસરામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ મેઘાણી' સાથે ઝવેરચંદ મેઘાણી સંદર્ભે સુંદર ઉપક્રમ યોજાયો છે, આ રામકથા સાથે મેઘાણીગાથા પ્રદર્શનનો રસિકોને લાભ મળ્યો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પૈતૃકભૂમિ બગસરામાં સનાતન સંસ્કૃતિ અને શાસ્ત્રોના મહિમાસભર સંદેશા સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાયેલ…

· 1 min read

સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ

સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો છે. રવિવારે સંતો મહંતો સાથે મોરારિબાપુની મુખ્ય ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે. ગોહિલવાડનાં સણોસરા ગામમાં સુંદર રામજી મંદિર નવનિર્માણ થયું છે. આ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ શુક્રવાર તા.૧૩થી રવિવાર તા.૧૫…

· 2 min read

ગુજરાતમાં ‘ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી, 15 માર્ચે વડતાલમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સશક્ત ગ્રાહક, સમૃદ્ધ ભારત’ના વિઝનને સાકાર કરવા ગુજરાત રાજ્ય મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ગ્રાહક સુરક્ષાને દેશના વિકાસના અભિન્ન અંગ તરીકે માનતા રાજ્યમાં ગ્રાહક હિતોનું રક્ષણ માત્ર કાયદાકીય પ્રક્રિયા નહીં પરંતુ સુશાસનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.…

· 4 min read

પીરિયડ્સ લીવથી મહિલાઓને જ નુકસાન, કરિયર પર અસર પડશે : સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન રજા આપવાના રાષ્ટ્રીય કાયદા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, જો પીરિયડ્સ દરમિયાન રજાને કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવશે, તો તે કાર્યસ્થળ પર મહિલાઓ…

· 3 min read

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે 40 ઇલેક્ટ્રિક કાર, 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યુ

ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ બાંધકામ તથા સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ અને તેમના પરિવારજનોને ઘરઆંગણે પ્રાથમિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. રાજ્ય સરકાર…

· 3 min read