Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

india news

2,684 stories

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો : ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીં તો કરોડો લોકોના જીવ ગયા હોત’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘State of the Union’ સંબોધનમાં અર્થતંત્ર, ટેરિફ નીતિ અને વૈશ્વિક સુરક્ષા મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું. સંસદને સંબોધિત કરતા ટ્રમ્પે મોટો દાવો કર્યો કે તેમણે વિશ્વમાં આઠ મોટા યુદ્ધ અટકાવ્યા, જેમાં ભારત અને…

· 3 min read

અલ્લાહાબાદ હાઈકોર્ટ : આંતરધર્મીય લિવ ઈન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથી

આંતરધર્મીય સંબંધો અને લિવ-ઈન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટએ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 હેઠળ આંતરધર્મીય લગ્ન અથવા લિવ-ઈન સંબંધો પર કોઈ…

· 3 min read

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે ‘કેરળ’ નહીં, રાજ્યને ‘કેરલમ’ તરીકે ઓળખાશે

કેન્દ્ર સરકારે દક્ષિણ ભારતના રાજ્ય Keralaનું નામ બદલીને ‘Keralam’ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય સેવા તીર્થ કેબિનેટની પ્રથમ બેઠક દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ હવે સત્તાવાર રીતે રાજ્યનું નામ ‘Kerala’ બદલે ‘Keralam’ તરીકે…

· 2 min read

વાલોડ તાલુકાના બુહારી ગામના વિધર્મી ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા સગીરા પર જાતીય સતામણી

વાલોડ તાલુકામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લજવતી આ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા એક વિધર્મી શિક્ષકે પોતાની પાસે ભણવા આવતી સગીરા સાથે શારીરિક અડપલાં કરી, જાનથી…

· 3 min read

કેરળનું નામ ‘કેરલમ’ કરવાની ચર્ચા તેજ, રાજ્ય સરકારના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર લઈ શકે મોટો નિર્ણય

કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની ચર્ચાઓ ફરી એક વખત રાજકીય અને વહીવટી વર્તુળોમાં તેજ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ નવા નામને મંજૂરી આપી શકે છે. સંભવતઃ 24 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનારી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં…

· 4 min read

AI સમિટમાં નગ્ન પ્રદર્શન મામલે યૂથ કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનુ ઝડપાયા

નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન થયેલા હોબાળા અને નગ્ન પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઇન્ડિયન યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ બાદ પોલીસ હવે સમગ્ર ઘટનાના સૂત્રધાર તરીકે તેમની ભૂમિકાની તપાસ કરી…

· 3 min read

ભોજશાળા વિવાદ : સર્વે રિપોર્ટમાં મંદિરના પુરાવા ખુલ્યા, કોર્ટમાં રજૂ થાય તે પહેલાં જ રિપોર્ટ લીક થયો

સોમવારે ઇન્દોર હાઇકોર્ટમાં વિવાદાસ્પદ ભોજશાળા કેસની સુનાવણી દરમિયાન, એ વાત સામે આવી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) નો જે રિપોર્ટ જાહેર થવાનો હતો તે પહેલાથી જ તમામ પક્ષકારો પાસે હતો. આ ખુલાસા બાદ, કોર્ટે તમામ પક્ષકારોને પૂછ્યું કે તેમણે હજુ…

· 5 min read

અમેરિકાની મદદથી 136 કરોડના ઇનામી ડ્રગ લોર્ડ અલ મેંચો ઠાર, મેક્સિકોમાં હિંસા ભડકી

મેક્સિકોની સેનાએ દેશના સૌથી શક્તિશાળી ડ્રગ માફિયા અને અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ અપરાધી Nemesio Oseguera Cervantesને વિશેષ સૈન્ય ઓપરેશન દરમિયાન ઠાર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓસેગુએરા ‘અલ મેંચો’ તરીકે જાણીતા હતા અને તેઓ Jalisco New Generation Cartel (CJNG)ના વડા…

· 3 min read

તમિલનાડુમાં SIR બાદ ફર્જી મતદારો દૂર, 74 લાખ ડુપ્લિકેટ નામો હટાવવામાં આવ્યા

તમિલનાડુમાં સાત રાજ્યોમાં એકસાથે હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના અંતર્ગત સોમવારે (23 ફેબ્રુઆરી, 2026) રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી પ્રમાણે તમિલનાડુમાં કુલ 5.6 કરોડ મતદારો નોંધાયેલા છે, જેમાંથી 2.7 કરોડ પુરુષ અને…

· 2 min read

બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા યથાવત : દિવ્યાંગ હિંદુ મહિલાનું અપહરણ અને સામૂહિક દુષ્કર્મ

બાંગ્લાદેશમાં નવી સરકાર રચાયા છતાં હિંદુવિરોધી હિંસા યથાવત રહેતી જણાઈ રહી છે. રવિવારે (22 ફેબ્રુઆરી) ચાંદપુર જિલ્લામાં એક 25 વર્ષીય દિવ્યાંગ હિંદુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને સામૂહિક બળાત્કારનો શિકાર બનવાનું માહિતી મળી છે. આ ઘટના ત્યારે બની…

· 2 min read