Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 31°C

india news

2,684 stories

‘ભારત ટેક્સી’થી ડ્રાઇવર જ બનશે માલિક, અમિત શાહનો સહકારી મોડેલ પર ભાર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah એ ‘ભારત ટેક્સી’ના ડ્રાઇવર્સ (સારથીઓ) સાથે સંવાદ કરતાં જણાવ્યું કે હવે ડ્રાઇવર જ ટેક્સી સેવાનો માલિક બનશે. સરકારની પ્રાથમિકતા સહકારિતા ક્ષેત્રને મજબૂત બનાવવાની રહી છે અને ‘ભારત ટેક્સી’ તેનો જ એક મહત્વપૂર્ણ ભાગ…

· 4 min read

રાષ્ટ્રપતિ ભવનમાં ‘રાજાજી ઉત્સવ’ : સી. રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ થશે

સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘રાજાજી ઉત્સવ’નું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન સંકુલના મધ્ય પ્રાંગણમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ C. Rajagopalachari (રાજાજી)ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ કાર્યક્રમને ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રીય વારસાને સમર્પિત એક મહત્વપૂર્ણ પગલા…

· 3 min read

રમઝાન દરમિયાન પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા, ભારતે કરી કડક નિંદા

22 ફેબ્રુઆરી 2026ના રોજ પાકિસ્તાન એ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના દાવા મુજબ આ કાર્યવાહી Tehrik-i-Taliban Pakistan (TTP) અને Islamic State – Khorasan Province (ISKP) સાથે જોડાયેલા ઠેકાણાઓને નિશાન બનાવી કરવામાં આવી હતી.…

· 3 min read

પીએમ મોદીનો કોંગ્રેસ પર કડક પ્રહાર : “મહિલા સાંસદોને આગળ ધપાવીને PM નહીં બની શકાય”

રવિવારે (22 ફેબ્રુઆરી) યોજાયેલી એક જનસભામાં વડા પ્રધાન Narendra Modi એ Indian National Congress પર કડક પ્રહાર કર્યા. પોતાના સંબોધનમાં તેમણે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “મહિલા સાંસદોને મોકલીને સીટ પર કબજો કરીને તમે વડા…

· 3 min read

રાજકોટમાં ઐતિહાસિક બુલડોઝર એક્શન, જંગલેશ્વરમાં 1400+ મકાનો પર કાર્યવાહી

રાજકોટ શહેરમાં સોમવારે (23 ફેબ્રુઆરી) ઐતિહાસિક ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર બનાવાયેલા 1489 ગેરકાયદેસર મકાનો તોડી પાડવા માટે આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં…

· 3 min read

સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો : ચાંદી ₹15,000 ચઢી, સોનું ₹3,100થી વધુ મોંઘું

આજે કોમોડિટી માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) ના તાજા આંકડાઓ અનુસાર બંને કિંમતી ધાતુઓમાં એકઝાટકે મોટી રેલી…

· 3 min read

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, અંબાજી ગબ્બર રોપ-વે 6 દિવસ માટે બંધ

સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામના ગબ્બર પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા આ જાહેરાત યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. રોપ-વે મેન્ટેનન્સ કાર્યને કારણે સેવા બંધ મેલાવા મુજબ, 23…

· 2 min read

દેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને લઈ ચીક્દા તાલુકામાં કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

આગામી 26/02/2026ના રોજ Dediapada ખાતે યોજાનાર આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે આજે ચીક્દા તાલુકાના જિલ્લા પંચાયત બેઠક હોલ ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે વિવિધ જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામે-ગામે…

· 1 min read

AI સમિટ દરમિયાન પ્રદર્શન મામલો, 4 યુથ કોંગ્રેસ કાર્યકરોને 5 દિવસના પોલીસ રિમાન્ડ

નવી દિલ્હીમાં યોજાયેલા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન પ્રદર્શન કરવાના મામલે ઝડપાયેલા ભારતીય યુવા કોંગ્રેસના ચાર કાર્યકરોને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે અને તેમની જામીન અરજીઓ ફગાવી…

· 3 min read

યુપી કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : 50 બાળકોના શોષણ કેસમાં એન્જિનિયર દંપતીને મૃત્યુદંડ

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં સ્પેશિયલ POCSO કોર્ટે એક હૃદયદ્રાવક કેસમાં ‘રેરેસ્ટ ઑફ રેર’ ગણાવી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ સ્પેશિયલ જજ પ્રદીપ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી કોર્ટે સિંચાઈ વિભાગના પૂર્વ જુનિયર એન્જિનિયર રામભવન (50) અને તેની પત્ની દુર્ગાવતી…

· 3 min read