હણોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ કરાવી કપિલદેવે ક્રિકેટની લીધી મોજ
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ કપિલદેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા અરુણ ગોવિલ જોડાયાં હતાં. ગોહિલવાડનાં નાનકડા હણોલ ગામમાં મકરસંક્રાંતિ પર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો, જેનો પ્રારંભ ક્રિકેટ ખેલાડી કપિલદેવે કરાવ્યો…










