Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

હણોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ કરાવી કપિલદેવે ક્રિકેટની લીધી મોજ

હણોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ કરાવી કપિલદેવે ક્રિકેટની લીધી મોજ

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ કપિલદેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા અરુણ ગોવિલ જોડાયાં હતાં.

ગોહિલવાડનાં નાનકડા હણોલ ગામમાં મકરસંક્રાંતિ પર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો, જેનો પ્રારંભ ક્રિકેટ ખેલાડી કપિલદેવે કરાવ્યો અને આ સાથે જ તેઓએ ક્રિકેટ મોજ પણ લીધી છે.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં વતન હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં આ પતંગ મહોત્સવ યોજાયો જેમાં દેશ વિદેશના પતંગબાજો જોડાયાં. અહીંયા અભિનેતા અરુણ ગોવિલ જોડાયાં હતાં અને સમગ્ર મહોત્સવ માણ્યો હતો.

કપિલદેવે અંહીંના ખેલાડીઓ સાથે મુક્તપણે સંવાદ ચર્ચા પણ કરેલ અને રમતમાં ખેલદિલી સાથે જોમ અને જોશની પણ શીખામણ આપી.

આ મહોત્સવમાં આયોજનમાં સમગ્ર ગામમાં અને પંથકમાં ખૂબ ઉત્સાહ રહ્યો છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.