બનાસકાંઠાના અંબાજી મંદિરે પોષી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરે પોષી પૂનમાના પ્રસંગે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો, જેમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો હતો. મંદિર પ્રશાસન દ્વારા મહોત્સવને સુચારુ રીતે ઉજવવા માટે વિ?...
મહારાષ્ટ્રમાં વગર ચૂંટણીએ મહાયુતિના 68 ઉમેદવારોની જીત, સૌથી વધુ ભાજપના
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને પ્રારંભિક ભારી ફાયદો મળ્યો છે. નામાંકન પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા વિપક્ષી ઉમેદવારોએ પોતાનુ...
ખેડા લીંબાસીમાં 4–5 ગાયોની હત્યા, ગૌમાંસ સાથે આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ
ગુજરાતમાં ગૌહત્યાના મામલાઓમાં સતત વધારો નોંધાતા કાયદા-નિયમોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ જ ક્રમમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પણ આશરે 4થી 5 ગાયોના કપાયેલા અવશેષ?...
વિરોધ બાદ BCCIનો મોટો નિર્ણય; KKRને મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ
BCCIએ શાહરૂખ ખાનની માલિકીની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર ચાલી રહેલી હિંસ?...
કઠલાલ : મોટી મુડેલ ગ્રામ પંચાયતમાં પ્રાંત અધિકારીની સરપ્રાઈઝ વિઝિટ, વિકાસકાર્યોની કરી પ્રશંસા
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની મોટી મુડેલ ગ્રામ પંચાયત ખાતે આજરોજ કપડવંજ પ્રાંત અધિકારી દ્વારા અચાનક મુલાકાત (સરપ્રાઈઝ ચેકિંગ) લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીએ ગ્રામ પંચાયતની કા?...
જામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ કાયદા ભંગ સહિતની કલમોમાં કેસ નોંધાયો
જામનગર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ...
ડિસેમ્બર 2025માં ગુજરાતની GST આવકમાં 12.37% વધારો, કુલ ₹10,104 કરોડની કમાણી
ડિસેમ્બર 2025માં ગુજરાતની GST આવક રાજ્યની આર્થિક મજબૂતી અને વપરાશ ક્ષમતા વિશે સકારાત્મક સંકેત આપી રહી છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓ અનુસાર, ડિસેમ્બર 2025માં પોસ્ટ-સેટલમેન્ટ SGST (સ...
₹1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ
ગુજરાતના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચાવનારા ઘટનાક્રમમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે ₹1500 કરોડના જ...
જયપુરમાં પથ્થરમારા બાદ પ્રશાસનની કડક કાર્યવાહી, ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમુ નગરમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટનાના પગલે આજે વહીવટી તંત્ર ફરી સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે. શુક્રવારની વહેલી સવારથ...
નડિયાદ ખાતે કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સન્માન સમારોહ યોજાયો
નડિયાદ ખાતે કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સન્માન સમારોહ યોજાયો, જેમાં ગુજરાત પ્રદેશના નવનિયુકત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણને સન્મ?...