Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

india news

2,689 stories

ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન

ભારતના બીજા ક્વાર્ટર (જુલાઈ–સપ્ટેમ્બર 2025) ના આર્થિક આંકડાઓએ દેશની વિકાસગતિને વધુ મજબૂત બનાવવાનો સંકેત આપ્યો છે. સરકારી આંકડા મુજબ, GDP વૃદ્ધિ દર 8.2 ટકા સુધી ઉછળ્યો છે, જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં આ દર માત્ર 5.6 ટકા હતો. આ…

· 3 min read

PM મોદીએ ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (28 નવેમ્બર, 2025) ગોવાના પર્તગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું. કાંસાના ધાતુથી બનેલી આ દિવ્ય પ્રતિમા દેશના પ્રખ્યાત મૂર્તિકાર રામ સુતાર દ્વારા…

· 3 min read

વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે

ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી (Lowy)  ઇન્સ્ટિટ્યૂટે તેનો વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 બહાર પાડ્યો છે.  જે એશિયાના 27 દેશોના લશ્કરી, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિગતવાર મૂલ્યાંકન રજૂ કરે છે. આ અહેવાલમાં પ્રાદેશિક શક્તિમાં મોટા ફેરફારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે,…

· 3 min read

બે વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુર દરિયાકિનારાની સુંદરતા માણી

VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશે. શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ…

· 3 min read

અમદાવાદ બનશે નવી ‘સ્પોર્ટ સિટી’, શહેરમાં ઊભા થશે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 થવાનું છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્પોર્ટ્સ ફેસીલીટી ડેવલપમેન્ટ કરવાની કામગીરી થઈ રહી છે. પરિણામે શહેરમાં મોટા મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેર…

· 5 min read

શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: * આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ. * લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવું પોઝિટિવ થિંકિંગ રાખીએ. * સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય ચિંતન શિબિરોથી પાર પડ્યો છે. હવે આપણે વધુ તેજ ગતિ…

· 5 min read

બિહારમાં બુલડોઝર એક્શન શરૂ, 400 માફિયાઓ અને 1300 ગુનેગારોની સંપત્તિ જપ્ત કરાશે

બિહારમાં નવી સરકારની રચના બાદ સંગઠિત ગુનાને જડમૂળથી નાશ કરવાની સૌથી મોટી કામગીરી શરૂ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક વ્યાપક અને કડક સ્ટ્રેટેજી તૈયાર કરી છે, જેના હેઠળ બિહારને માફિયા રાજ અને અપરાધી…

· 3 min read

PM મોદીએ સ્કાયરૂટનો ‘ઇન્ફિનિટી કેમ્પસ’ લોન્ચ કર્યો, ‘વિક્રમ-I’ ઓર્બિટલ રોકેટનું અનાવરણ પણ કર્યું

ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર માટે મહત્વના વિકાસમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોન્ફરન્સિંગ દ્વારા સ્કાયરૂટ એરોસ્પેસના અત્યાધુનિક ‘ઇન્ફિનિટી કેમ્પસ’નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે કંપનીના પ્રથમ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-I’નું પણ અનાવરણ કર્યું, જે ઉપગ્રહોને સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે.…

· 2 min read

‘રેર અર્થ મેગ્નેટ’ના ઉત્પાદન માટે ₹7,280 કરોડની યોજનાને મોદી સરકારની મંજૂરી

નરેન્દ્ર મોદી સરકારે 26 નવેમ્બરે રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM)ના ઉત્પાદન માટે  ₹7,280 કરોડની વિશાળ યોજના ભારતને ટેકનોલોજી અને રણનીતિક ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનાવવા તરફનું અત્યંત મહત્વનું પગલું છે. આજની દુનિયામાં EV કાર, સ્માર્ટફોન, લેપટોપ, સ્પીકર, MRI જેવી મેડિકલ મશીનો, પવનચક્કીના…

· 4 min read

સ્વદેશી “શેર AK-203’નું સરહદ પર સફળ પરીક્ષણ, 1 મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ

સફળ પરીક્ષણ બાદ તેને સેનાના જવાનો સુધી પહોંચાડવાની મંજૂરી અપાઈ છે.સેનાએ આ રાઈફલનું નામ ‘શેર AK-203’ રાખવામાં આવ્યું છે.સરહદ પર તૈનાત સૈનિકોને ઈન્સાસ રાઇફલની જગ્યાએ ‘શેરAK-203’ રાઇફલ અપાશે. સેનાએ આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ મૂક્યો છે. વીડિયોમાં એને…

· 2 min read