Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 30°C

india news

2,689 stories

‘દુનિયાનું સ્વાગત કરવા ઉત્સુક’, ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા

ભારત માટે 26 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો, કારણ કે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીએ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને સત્તાવાર યજમાન શહેર તરીકે મંજૂરી આપી દીધી. ભારતે અગાઉ 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું…

· 3 min read

અમદાવાદમાં રમાશે કોમનવેલ્થ ગેમ્સ-2030, મળી સત્તાવાર મંજૂરી

ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ હતી. જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન…

· 3 min read

EDની મેગા રેડ : 40 સ્થળોએ દરોડા પાડ્યા, કરોડોની કેશ અને દાગીના જપ્ત

પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ઇનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 નવેમ્બરના રોજ કરવામાં આવેલી રેડને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક ગણવામાં આવી રહી છે. 100થી વધુ અધિકારીઓની ટીમે સવારના લગભગ 6 વાગ્યે એકસાથે 40થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ…

· 3 min read

ગુજરાતમાં મોદી સરકારે ₹19,919 કરોડના ચાર મુખ્ય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને ધ્યાને રાખીને એક જ દિવસે કુલ ₹19,919 કરોડના ચાર મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. આ નિર્ણયો મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો માટે ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તે રેલવે, મેટ્રો અને હાઈ-ટેક…

· 3 min read

11 દિવસની ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદથી પ્રારંભ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદ ખાતે આજે ભવ્ય પ્રારંભ થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની જન્મભૂમિ કરમસદની પવિત્ર ધરતી પરથી આ ઐતિહાસિક પદયાત્રાનો શુભારંભ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર…

· 3 min read

T20 વર્લ્ડ કપનું ભારતીય ટીમનું શેડ્યૂલ જુઓ, એક મેચ અમદાવાદમાં રમાશે

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026નો શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર થઈ ગયો છે અને આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 20 ટીમો ભાગ લેશે, જેમાં ઈટલી પહેલીવાર કોઈપણ ક્રિકેટ વર્લ્ડકપમાં એન્ટ્રી કરશે. આ ટૂર્નામેન્ટનું આયોજન ભારત…

· 2 min read

જેલમાં કેદ ઈમરાન ખાન અંગે શંકાના વાદળ ઘેરાયાં, પરિજનોને 3 અઠવાડિયાથી મળવા ન દીધા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે અને તેમની સલામતી અને સ્વાસ્થ્યને લઇને અનેક અફવાઓ દેશમાં ચાલી રહી છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તેમની ત્રણ બહેનો—અલીમા ખાન, ડૉ. ઉઝમા ખાન અને નૌરીન—જેલમાં જઈને તેમને મળવા માં આવી…

· 2 min read

અમેરિકામાં દવા મોકલવાના બહાને છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી વધુ એક ગેરકાયદેસર કોલસેન્ટર ઝડપાતા શહેરમાં ફરી એકવાર સાયબર ઠગાઈનું જાળું બહાર આવ્યું છે. માહિતી અનુસાર, આશ્રમ રોડ પર આવેલા સાકાર-9ના 12મા માળે મુનરાઈસ રેમેડી કેર નામની ફાર્મા કંપનીની આડમાં આ કોલસેન્ટર છેલ્લા લગભગ છ મહિનાથી ધમધમતું…

· 2 min read

ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ અને મરણના દાખલામાં નામ સુધારાની પ્રક્રિયા સરળ બનાવવા માટે મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા 26 નવેમ્બરના રોજ મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. આ નવા નિયમો ખાસ કરીને છૂટાછેડા લીધેલા માતા-પિતા, સિંગલ પેરેન્ટ્સ, અટક…

· 3 min read

25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવું ​​એ દેશ માટે મોટી સિદ્ધિ છે : રાષ્ટ્રપતિ મુર્મુ

આજે સમગ્ર દેશમાં બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે, જે દર વર્ષે 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 1949ના આ જ દિવસે ભારતમાં બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું અને ત્યારથી આ દિવસ લોકશાહી મૂલ્યોને યાદ કરવાની ખાસ તક બની…

· 3 min read