Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

india news

2,689 stories

દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, તમામ કેસની તપાસ CBIને સોંપી

સુપ્રીમ કોર્ટએ દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કૌભાંડોને અત્યંત ગંભીર ગણાવીને આ પ્રકારના સાયબર ફ્રોડ સામે રાષ્ટ્રવ્યાપી સ્તરે કડક કાર્યવાહી કરવા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશો આપ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની દ્વિ-જજ બેન્ચે સ્પષ્ટ કર્યું…

· 4 min read

ગુજરાતની જીવાદોરી સમાન ‘નર્મદા યોજના’ એ સરદાર સાહેબની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ

સરદાર સરોવરના નિર્માણથી ગુજરાતમાં ‘દુષ્કાળ ભૂતકાળ’ બન્યો. સરદાર સાહેબના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ કરાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલ – ભારતના લોખંડી પુરુષ – એક એવા નેતા હતા જેમણે દેશની…

· 6 min read

અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહેલા મૂંગા પશુઓ ભરેલી એક ટ્રકને ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર રોકી હતી. ગૌપ્રેમીઓની સતર્કતાને કારણે પશુઓની કતલ થતી અટકી છે અને આ મામલે અમરેલી પોલીસે ટ્રકચાલક સહિત બે સામે કાયદેસરની…

· 2 min read

MPના CMના દીકરાના લગ્ન : સાદગીપુર્ણ લગ્નની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા, બળદગાડામાં પુત્ર-પુત્રવધુની એન્ટ્રી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નાના પુત્ર ડૉ. અભિમન્યુ યાદવ અને ડૉ. ઇશિતા યાદવના લગ્ન ઉજ્જૈનના સાંવરાખેડીમાં આયોજિત એક ભવ્ય પરંતુ સાદગીપૂર્ણ સમૂહલગ્ન સમારોહમાં થયા, જેમાં કુલ 22 યુગલો સાથે મળીને વૈદિક વિધિઓ પૂર્ણ કરી. આ વિશાળ સમૂહલગ્ન કાર્યક્રમમાં બાબા…

· 2 min read

સેન્સેક્સ 280 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26300 ની નજીક, ઓટો, બેંક, મેટલ શેરોમાં ચમક

પીએસયુ બેંક, મેટલ, મૂડી બજારના શેરોમાં તેજી પીએસયુ બેંક, મૂડી બજાર અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. ત્રણેય સૂચકાંકોમાં 1% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. KFIN ટેકના શેરમાં 2-3% નો ઉછાળો જોવા મળ્યો. એન્જલ વન અને MCX શેરોમાં મજબૂતી જોવા…

· 4 min read

ગુજરાતના ગ્રામ્ય વિકાસને નવી ગતિ, રાજ્ય સરકારે 741.90 કરોડની ફાળવણી કરી

ગુજરાત સરકારએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે 15મા નાણા પંચના બીજા હપ્તા હેઠળ 741.90 કરોડ રૂપિયાની મોટી ફાળવણી જાહેર કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રકમ વડે રાજ્યના ગામડાઓમાં 45 હજારથી વધુ વિકાસ કાર્યો…

· 2 min read

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ વિસ્તારમાં ભારે ડિમોલિશન ડ્રાઈવ શરૂ

અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીની કડક કામગીરીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવી ગયું છે. મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં અડચણરૂપ મકાનો દૂર કરવાની મોટી કામગીરી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે.…

· 2 min read

દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં ઈસરોનું 25 એકરમાં 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાના આંગણે 25 એકર જમીનમાં ઇશરો-એસએસી દ્વારા લગભગ 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનાવવામાં આવશે. જે સંભવત આગામી ત્રણ-ચાર વર્ષમાં તૈયાર થઇ જશે. વિશ્વભરમાં અવકાશ વિજ્ઞાન અને સ્પેશ ટેકનોલોજીમાં ઇશરો જેટ ગતિએ આગળ વધી રહયુ…

· 3 min read

CMO સહિત તમામ સરકારી કચેરીઓમાં વીજ બચતનું મોટું પગલું, દર વર્ષે 150 કરોડનો 25% ખર્ચ ઘટાડશે સરકાર

ગુજરાત સરકાર હવે વીજળીનો વેડફાટ રોકવા માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે. અને તેની શરૂઆત તે 'ઘર'થી કરી રહી છે. એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય, રાજભવન, સચિવાલયમાં સૌથી પહેલા વીજળી બચત અભિયાન શરૂ થશે. આ માટે સંબંધિત તમામ વિભાગોને…

· 5 min read

વલસાડનો અબ્દુલ રહેમાન યુપીમાં 20 વર્ષ રામ ચૌબે બનીને રહ્યો, નકલી વૉટર-આધારથી ઝડપી જમીન

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના છનવતિયા ગામમાં ઓળખ છીનવવાનો ચોંકાવનાર કેસ સામે આવ્યો છે, જેમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ભીલાડા ગામના રહેવાસી અબ્દુલ રહમાન ખાને લગભગ 20 વર્ષ સુધી પોતે મૃત હિંદુ વ્યક્તિ રામ દુલારે ચૌબે તરીકે જીવ્યો હોવાનું ખુલ્યું છે. સ્થાનિક…

· 2 min read