Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

india news

2,689 stories

રનવે પર ઉતરતા જ આગનો ગોળો બન્યું વિમાન, લોકો બારીમાંથી કુદ્યા

કોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક ગંભીર વિમાન અકસ્માત બન્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો મુજબ, વિમાન રનવે પર ઉતરતા જ તેનો પાછળનો ભાગ ભભૂકી ઉઠ્યો અને થોડા જ ક્ષણોમાં આખું પ્લેન અગ્નિગોળામાં ફેરવાઈ ગયું.…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટ આતંકી ઉમર નબીનો વિડિયો વાયરલ : સ્યુસાઇડ બોમ્બિંગને ‘ઇસ્લામમાં શહાદત’ ગણાવતો દેખાયો

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટનો મુખ્ય આરોપી ઉમર નબી ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે તેનો એક નવો ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં ઉમર અંગ્રેજીમાં વાત કરે છે અને આત્મઘાતી બોમ્બ ધમાકાઓને ‘સ્યુસાઇડ બૉમ્બિંગ’ નહીં…

· 2 min read

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક અકસ્માત બન્યો, જેમાં ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી અને તેમાં સવાર ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. એમ્બ્યુલન્સ મહીસાગરના લુણાવાડા તાલુકાના રહેવાસી જીગ્નેશભાઈ મોચીના માત્ર એક દિવસના નવજાત…

· 2 min read

સ્વતંત્રતા પહેલાં ભાવનગરમાં સ્વનિર્ભર સમાજ માટે શરૂ થયેલ સીવણ વર્ગ

સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં ત્યારથી સીવણ તાલીમ આપી બહેનો સ્વનિર્ભર થઈ રહેલ છે. મહાત્મા ગાંધીજીનાં તત્કાલીન સ્વદેશી…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આતંકીની NIA દ્વારા ધરપકડ

દિલ્હી આતંકી બ્લાસ્ટ મામલે તપાસ હવે વધુ તેજ બની ગઈ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ મામલે વધુ એક આતંકી જાસિર બિલાલ વાનીની ધરપકડ કરી છે, જે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી છે. NIAના અનુસાર, જાસિર વાની જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી…

· 2 min read

શેખ હસીનાને ફાંસીના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં હિંસા – દેશભરમાં આગજની અને અફરાતફરી

બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ‘કંગારૂ કોર્ટે’ ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવતા દેશમાં વિનાશક હિંસા, અફરાતફરી અને રાજકીય તણાવ ફાટી નીકળ્યો છે. આ ચુકાદા બાદ રાતભર દેશભરમાં આગજની, ગોળીબાર, અથડામણો અને પોલીસ સાથેના સંઘર્ષોની ઘટનાઓ બની રહી છે. અત્યાર સુધી બે…

· 3 min read

સેન્સેક્સ 190 પોઈન્ટ ગગડી ગયો છે, નિફ્ટી 25,950 થી નીચે

આજે ભારતીય શેરબજારમાં રિયલ્ટી અને મેટલ ક્ષેત્રના શેરો મોટાં દબાણ હેઠળ ટ્રેડ કરી રહ્યા છે. બંને ક્ષેત્રોના મુખ્ય સૂચકાંકો લગભગ 1% ની ક્ષતિ સાથે ઘટ્યા છે, જેમાં હિન્દુસ્તાન ઝિંક અને સેલ ફ્યુચર્સ ટોચના નુકસાનકર્તાઓમાં છે, બંનેમાં લગભગ 2% નો ઘટાડો…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાત DGPનો આદેશ, રાષ્ટ્રવિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એક મહત્વપૂર્ણ અને કડક આદેશ પ્રગટ કર્યો છે, જેના હેતુ રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા વ્યક્તિઓ પર ઝડપી અને અસરકારક નજર રાખવી છે. 17 નવેમ્બર 2025ના રોજ સ્ટેટ પોલીસ વડાએ રાજ્યના તમામ…

· 2 min read

કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ દિલ્હી બ્લાસ્ટને ગણાવ્યું ‘કાશ્મીરમાં અત્યાચાર’નું પરિણામ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે, ત્યારે આ ઘટનાને લઈને રાજકીય પ્રતિસાદો પણ ઝડપથી પ્રગટ થઈ રહ્યા છે. ઇસ્લામિક આતંકીઓ દ્વારા આ હુમલો કરાયો હતો એવી પોલીસ અને તપાસ એજન્સીઓની…

· 3 min read

લાલુ પરિવાર વિખેરાયો : તેજ પ્રતાપ-રોહિણીએ તોડ્યા સંબંધ, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું

લાલુ પ્રસાદ યાદવનો પરિવાર, જે બિહારની રાજનીતિમાં દાયકાઓથી શક્તિ અને એકતાનું પ્રતિક માનવામાં આવતો હતો, હવે ગંભીર વિખવાદ અને તણાવની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ વિખવાદની શરૂઆત જૂના કુટુંબીય મતભેદોથી થઈ હતી, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં તે પરિવારના દરેક…

· 3 min read