ડેડીયાપાડા : PM મોદીની હાજરીમાં 15 નવેમ્બરનો ઐતિહાસિક રાષ્ટ્રીય કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને સમર્પિત આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાબીજેપી સંગઠનએ ઉત્કૃષ્ટ આયોજન તથા સંગઠન શક્તિનું દેશને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. કાર્યક્રમના આયોજનમાં નર્મદા જિલ્લા ભાજપ સંગઠન, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ તથા સમગ્ર જિલ્લા…










